SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરધન કેરા હેપી બુદ્ધિના પાકા બૂઠા કરે જ્ઞાતિનાં કામ લાલચુ લૂચા જૂઠા. વ્યસન તણે આધીન એ શે આપે ઉપદેશ ? બીડી ચલમ અફીણને વાપરતા હંમેશ, વાપરતા હંમેશ ખાનગી ઘરમાં જઈને, કરે મદીરાપાન નામ શક્તિનાં લઈને; અન્ય તણાં તે છિદ્ધ પેખે છે પર્વત પણે શ આપે ઉપદેશ? એ આધીન વ્યસન તણે. કન્યાવિક્રય નવ કરે બેલે એવા બેલ, બંદા બાંધે ગાંઠડી પટેલને એ તેલ; પટેલને એ તેલ પુત્રીનાં સારાં કરતા; આપે નરકનિવાસ પ્રભુ ડરથી નથી ડરતા; એવા નિર્દય લેક? સાચે મારગ સંચરે ? બોલે જૂઠા બેલ કન્યા વિક્રય નવ કરે. અન્ય તણું દે કદા અણુ સરખા જે હેય; પર્વત સરખા માનીલે ગુણ સામું નવ જેય; ગુણ સામું ના જોય આપનાં ઢાકે પાપ; ગુણના કરવા દેાષ લાંચની મારે થાપ નિજના દેખે નહિજ ગિરિ સરખાદા સદા; અણ સરખા જે હોય અન્ય તણું દે કદા. વહાલાં મહી વેરનાં એ વાવે છે ઝાડ; ધૃતિ ક્ષમાના વૈરવી ત્રાસદષના ત્રાડ; ત્રાસ દેષના ત્રાડ, નથી જપ તપ પર શ્રદ્ધા ભગવતને દરબાર ગણે નહી ઉધા ગદ્ધા પકવ અન્નમાં ચાર ઘરનાં ભેજન ઝેરનાં; એ વાવે છે ઝાડ હાલાં માંહી વૈરનાં અકલ કેરા આગળ ઉદ્યમ ન કરે એક નિંદા કરવા શુરવીર ન મળે શાસ્ત્ર વિવેક For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy