________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪) વનસ્પતિ નાના વિધની નહી, વૃક્ષ નહી વન ઘરનું રે, ઝંગવતી શુભ સુરભિ નહી તે, હરણું નહી જગલનું રે. આતમ-૩ નહી યવન તેને કદી આવે, વૃદ્ધ અવસ્થા નેવે રે, બાળક નહી મૃદુ ભાષણ વાળું, નહી આવે નહી જાવે રે. આતમ-૪ નથી જન્મ એને કદી થાતે, થાય ને મૃત્યું તેનું રે, હરે ફરે પણ હરે ફરે નહીં, અજર અમર પદ જેનું રે. આતમ-૫ જગત વિષે દરસે પણ જગાથી, સદા સુહાવે ત્યારે રે, અછત કહે સદ્દગુરૂ સમજાવે,પ્રિયતમ આતમ પ્યારે રે.આતમ-૬
શુદ્રોશ. (૭૦ )
રાગ-દુમરી. નહેરથી છે ત્યારે હાલે, પ્રિયજનની છે પાસે રે–એ ટેકસૂર્ય કિરણ સૃષ્ટિપર આવે, દરપણુમાં દેખાશે રે, કેટિ ઉપાય કરે પણ ના, નજરે ઉંધા પાસે રે નઠોરથી-૧ નિર્મળ જળમાં ભાસે ભાસ્કર, સુંદર શશી સુહાશે રે, પણ તે પર જે લીલ વો ગઈ, કેમ? તેમાં વરતાશે રે. નઠેરથી-૨ દેવ તણાં દર્શન કરવાથી, કૃત્ય કૃત્ય જન થાશે રે, ખીસા કાતરતા ખૂટલના, દેષ કેમ કરી જાશે રે ? નઠેરથી-૩ છે નિર્મળ આ ઉડુપતિ પતે, નિર્મળ નજરે ન્યાળે રે, . પિત્ત પાંડને રોગ થયે પછી, કેમ નથીળ ભાળે રે? નઠેરથી-૪ અશુભ-કમ અંતરમાં વળગ્યાં, અશુભ કર્મ આદરતો રે, શી રીતે આતમ અવલેકે? ધ્યાન પ્રભુનું નર્થી ધરત રે. નઠેરથી–૫ શ્રી સદગુરૂની પાસે જઈને, પ્રભુ પથે પરવરજે રે અછત અગાધ સરિતા જળની તરણ સહાયતરજે રે. નઠેરથી-૬
For Private And Personal Use Only