________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩ )
દૈત્યનાશા. (:= ) રાગ--હુમરો.
લાલચમાં લપટાણા બંદા, લાલચમાં લપટાણા રે એ ટેક. પાણીમાં ભીંજાય ન પત્થર, સા સા થઈ રહેતાં રે, સુવિત્ત પ્રમદામાં મન પ્રાચું, શિર પર કંષ્ટ સહતાં રે. લાલ-૧ બાલપણું ખેલ્યામાં ખેાયુ, ચૈાવન સુન્દરી સાથે રે. વાત કરે વ્યવહારની નિત્યે, વઢતા હરેક વાતે રે. લાલચમાં ૨. પાંચ મળે પચ્ચીશની ઈચ્છા, પચ્ચીશ બાદ પચ્ચાશે રે, સા સા માં સુરતા સાંધી પછી, હજાર કેરી આરો રે. લાલચમાં-૩ સા સેા વર્ષ જીવ્યા નહી જગમાં, લાખ ન દેખ્યા દમડા રે, આવ્યા અચાનક કાળ દેવ ત્યાં, ઝડપી ઉપડ્યા જમડા રે. લાલચમાં ૪ ઊધ્વગામી થાવાના અવસર, પડીયેા નીચા પથ રે, દુ:ખમાં ડૂલ્યા સુખથી ભૂલ્યા, સ્નેહ ન સાંધ્યા સ ́તે રે. લાલચમાં-૫ ભગવત કેરૂ ભજન કરીલે, જા પાછા પાપેાથી રે, શીતળ છાયા સદ્ગુરૂ કેરી, તપીશ નહી તાયાથી રે. લાલચમાં ભાવ ભજન વિણ મળે નહી ભગવત, અજીત એમ ઉચરે છે રે, પડ્યો પાપમાં પ્રાણી તા પણ, આત્મપ્રભુ ઉધરે છે રે. લાલચમાં
अनादि श्रात्मसत्ता (६६ ) રાગ-ઠુમરી.
આતમ દૈવ અનાદી આપું ? આતમ દેવ અનાદિ રે. એ ટેક. પૂ કાળમાં હતા ખરા ને, વમાન મધ્યે છે રે,
ભવિષ્ય કાળમાં સદા હૈાય છે, ગુરૂજ્ઞાને દરસે છે રે. આતમ-૧ નૈતમ રૂપવતી નારી નહી, નહી નપુંસક જાતિ રે, નર જાતિ અને નહી નિરખા, નહી જાતિ નહી ભાતિ રે. આતમ-૨
For Private And Personal Use Only