________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર ). ભલા કુબેર ભંડારી રે, યાના રાજા છે, દેવ દાનવ દે રે, માને જેની માઝા છે– કરે નેકરી તેની રે, યુવા એક યક્ષ હતો, કાંઈ ભૂલ કીધાથી રે, કુબેરે શાપ દીધાયક્ષ ? મત્ત થયે છે રે, અહીંથી દૂર જજે, હારી પ્રાણ પ્રિયાને રે, હવેથી વિયોગ થશે.- ૪ પૂરા બાર મહીના રે, ચિત્રકૂટમાં રહેજે, રામગિરિ આશ્રમમાં રે, વિરહ વેદના સહજે- ૫ જળ નિર્મળ પાવન રે, સીતાજીના સ્નાને સહી, સભ્ય વૃક્ષની છાયારે, સુખાવહ છાઈ રહી.- ૬ ભાવે આશ્રમ કીધેરે, યક્ષે તિહાં આવીને, બહાલી વનિતા વિયેગીરે, રહે રજની દીને.- ૭
મેઘદૂત. હંસુણસા, (૨૭)
રાગ-મરી. પ્રેમ તણું ઘણું ઉડી પીડા, નિદ્રા નયનમાં નાવે રે-એ ટેકખાંતે સાકર ખાધી મુંગે, શું સુખતે ઉચશે રે ?
સ્મૃતિ આણું આનંદ કરે છે, ઠીક આંતરડી ઠરશે રે. પ્રેમ તણ–૧ પતિના ત્યાં પ્રમદા જે આવી, લાવી પતિને કહા રે. શ ઉરે સાહેલી પાસે? અનુભવ અને આહે રે. પ્રેમ તણી-૨ જળ મથે માછલડી રહે છે, જળ વિણ તે મરી જાતી રે, લંડ ભમે ઉકરડે હેને, તે પ્રીત નથી પરખાતી રે. પ્રેમ તણી.-૩ હાથે હળદર નથી કદી હેરી, શું કેશરને જાણે રે ? દદીના દલ કેરૂં દુ:ખડું, દરદ વિહીન નવ નાણે રે. પ્રેમ તણી-૪ અનુભવના અંતરનું સુખડું, અનુભવથી સમજાશે રે, સતી નારીનાં સુખડાં સુણીને, પાપી ત્રિયા પસ્તાશેરે. પ્રેમ તણી અખંડ સુખને સાગર આતમ, પ્રેમી અનુભવી પેખે રે, અજીત નિર્મળ નિશ્ચયનજરે, દીવ્ય દેવ કેઈએ. પ્રેમતણી-૬
-
-
For Private And Personal Use Only