________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) દાવાનળથી બળેલાં રે, સલિલથી શાન્ત થશે, પણ અંતરને અગ્નિ, ગુરૂ વિના કેમ જશે ?– ૫ સુખસાગર ગુરૂજી રે ? તમારે હું શરણું પડશે, દુ:ખ પાર ઉતારો રે, અનતા ભવ રખડ્યો. – ૬ મુજ હિત થાય સાથી રે ? મુને તેની ખબર નથી, હવે મારે-ઉગારો રે, અછત હિત છે તમથી.- ૭
પુસંવિધે. (૬) મન મંદિર આરે, કહું એક વાતલડી–એ રાગ. પુણ્ય પૂર્વ જનમનાં રે, પ્રભુજીથી પ્રીત બાંધી. બીજી સુરતા સમેટીરે, સુજન સાથે સાંધી– ૧ મીઠા જળની માછલડી રે, વારિ વિના નવ જીવે, પ્રભુ માર્ગનાં પંથી રે, વખાણ્યાં છે મરજીવે.- ૨ રસ લાગ્યો રસિકમાં રે, બીજું કશું નવ જોઇએ, પાપે પારસ પ્રેમે રે, પત્થરે મન નવ ઇએ.-૩ પાલવ ઝાલે પ્રભુનેરે, જરૂર બીજે નવ જાવું, સતી પ્રમદાની પેઠે રે, સ્વામી સંગે લય થાવું-જ એક સુરતા ઇયળની રે, ભ્રમર સંગે લાગી, ત્યાગી જાત પિતાની રે, ભ્રમર થઈને જાગી.- ૫ ભમે ભાસ્કર ગગનેરે, કમળ રહે છે જળમાં, તોયે સુરતાને સાંધેરે, જુઓ પ્રેમ પ્રેમીમાં.- ૬ જેને લગની પ્રભુની રે, એ જન જગ જીતે, અજીત થાય અમર તે રે, યાલે પ્રભુને પીત.- ૭
અપવિ . (૬૬)
રાગ–ઉપર. એક અલકા એ નામેરે, નગરી છે સેહામણું, પૂરાં પ્રેમ પિપાસી રે, વસ્તિ છે યક્ષ તણુ
For Private And Personal Use Only