________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦ ) સન () મન ? મંદિર આવે રે, કહું એક વાતલડી. એરાગ. આજે સદ્દગુરૂ સાથે, લગન મુને લાગી છે - ભય ભ્રાન્તિ ભાગીરે, હૃદય જતિ જાગી છે.- ૧ સૂર્ય તાપે તપેલાં રે, શશી છાયે શાંત બને, એમ સદ્દગુરૂ શબ્દ રે, મહા શાન્તિ આવી મહુને.- ૨ વસ્તુ દર્શાવી હાલે રે, જીવડલાને દુઃખહારી,
એક નાથ નિરંજન રે, સદા માટે સુખકારીદીવ્ય દેશદેખાડ્યો હતે ભમતે ભવમાં, અમૃત રસ રેડ્યોરે, તે બળતે દવમાં.હારા મનડાના માન્યારે, ગુરૂ મયા ગુણરાશી, હવે હૈડું થયું છે રે, વસ્તુ માંહી વિશ્વાસી - કરી કેટિક વંદન, ગુરૂજીના ચરણે નમું, ટાળી વ્યાધિ ઉપાધિરે, વિમળ પદમાં વિરમું.- ૬ મહારી સુરતાના સાક્ષી રે, મેંધા ગુરૂ આજ મલયા, મુનિ અછત ઉચ્ચારે છે, ફેરા કેક ભવના ફયા - ૭
સ્વહિત. (૨૪)
રાગ–ઉપરને અમે મનનાં મુઝાણું રે, ક્યાં જઈને રહીએ ? અમે દલડાનાં દાઝયાંરે, કેની આગળ કહીએ ?– ૧ ભવ વનનાં ભમેલાં રે, કવાં જઈને ઠરીએ ? માંઘા મનકેરી વાતરે, કેની પાસે કરીએ ?- ૨ વહાલા સદગુરૂ સ્વામી રે ? દરદ સર્વ હરનારા, જે જન મનમાં મુઝેલાં રે, તેનાં દુઃખ દળનારા.- ૩ ચાલો તેમની પાસે રે, વિનતી જઈને કરીએ, પૂર્વ જન્મનાં પાપ, કાપી અને સ્થિર કરીએ.- ૪
For Private And Personal Use Only