SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨) સંસા. (૨) ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ. સંપકરીને રહીએ આ સંસારમાં સંપ ર્યા વિણ સુખમાં નવ રહેવાય છે; સંપ કર્યાથી સાચી સમી સાંપડે ધન દોલત સહુ સંપ થકી સંધાય છે.–સંપ કરીશું લાવ્યો? ને સાથે શું છે લઈ જવું ? એમ વિચારી કરીએ નહી કંકાસ જે; કૈક ચતુર નર જન્મ ધરીને ચાલીયા, ઉગરવાની જૂઠી જાણે આશ જે.–સંપ કરીજૂઠ વચન વદીએ નહી કટુ કહીએ નહી; જઠ વચનથી આત્મા નરકે જાય છે; પર આત્માના પ્રાણ દુભવતાં દેષ છે; સંપ લક્ષ્મી ને સાધન નવ સચવાય જો–સંપ કરી-૩ આતમ સ્વરૂપે સર્વે પ્રાણું આત્મ છે; હારૂં તેવું પરનું દીલ દુભાય જે મુજ સુખ સરખુ પરનું પ્યારું સુખ છે; એ અનુભવથી અખંડ શાંતિ સધાય છે.–સંપ કરી-૪ રંક રાય એ બાહ્ય તણું દેખાવ છે; પણ એ સૈના અંતરમાંહી અભેદ જે પરમાતમ દૃષ્ટિથી પેખે પ્રાણુને, કપાઈ જાશે અશુભ કરમની કેદ જે-સંપ કરી-૫ નથી આવ્યા કંઈ પરનું ખાટું તાકવા; પ્રભુ ભજવાની પામ્યા ઉત્તમ કાય જે માટે હારું માની જીવડા ? જ૫ જે, અછત સંપમાં જપ મહામુનિ ગાય જે.૪પ કરી-૬ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy