________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ ). ભયભાગ્યવખત ઉત્તમ આવ્યો, શિખ સંતની લક્ષમાં નવ લા; હને વિશ્વતણું તાપે તા –ભગવાન વિના- ૫ ખોટું બળ જોબનનું જગમાં, મતિ પાપ તણું અતિ છે પગમાં રસ ભ્રષ્ટ ભર્યો હજી રગરગમાં:–ભગવાન વિના- ૬ થાને પાવન પાવન નામ લઈ, આખી ઉમર પાપમાં વ્યર્થ વહી; કહે અજીત સંસારમાં સાર નહી–ભગવાન વિના
ગુમાર. ( ૧૦ )
અલિ સાહેલી ? જગમ–એ રાગ. દહ દેવળમાં દર્શન કરવા લાયક ઉત્તમ દેવ છે, નવ ખબર પડી, બાહીર નજર કરવાની હારી ટેવ છે. એ ટેક. ભરી હરિણુ નાભિમાં કસ્તૂરી, પણ જાણ વિના દેડે દૂર દિલમાં દાનત છે બહુ ભૂરી, દેહ દેવળમાંદેહ દેવળ કેવું બન્યું સારૂં, પ્રભુ પારખવા માટે પ્યારું; જેને ચતુર પુરૂષે ગણું ચારૂ-દેહ દેવળમાં- ૨ કેવું શિખર સુન્દર શભિ રહ્યું, કવિ કેટીવડે નવ જાય કહ્યું, શુભ જન્મ તણું સંસ્કારે થયું, –દેહ દેવળમાં- ૩ કે સીમેટ કર્યો તે પર સુખકર, ચિત્તહર જેનું દરસે ચણતર, ભણે ભાવિક જન એનું ભણતર –દેહ દેવળમાં- ૪ જેમ કામધેનુ મન પૂર્ણ કરે, સતસંગમાં શાતિનું ઝરણું ઝરે, એમ દેવળ દેખીને દીલ ઠરે –દેહ દેવળમાં– જેમ સાગરમાં સહુ જાય નદી, નવ લાભ મળે આવો કેર કદી, પ્રભુ ઓળખવાની છે છેલ્લી સદી દેહ દેવળમાં- ૬ દર્શન કર ઉત્તમ લાભ થશે, દુ:ખડાં દીલનાં સહુ દૂર જશે; કહે અછત મનુષ્ય તન કયાં મળશે? દેહ દેવળમાં- ૭
For Private And Personal Use Only