________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) આદિત્યનું તૈજસ અસ્ત થશે, કમલિનીનું મુખ બીડાઈ જશે હારી આંખલડી અંજાઈ જશે–
એ મન પંખી? ૧ હારી જ્ઞાન ધાન બેઉઆંખડલી, પ્રભુ પ્રેમનિયમ બેઉ પાંખડલી; પણ છેલ્લી ઘડી છે સાંકડલી.- આ મન પંખી ! ૨ મધુરે પ્રભુ ભજન તણે માળે, તજ ચંચળતા કે ચાળે એજ અંતે ઉગારવા વાળ.–
એ મન પંખો ૨ ૩ કાળ પારધી હારી કેડે પડયો, ચેત ચેત નજર તેની જ ચઢયો: હારે ઘાટ જાણજે ઘડો ન ઘડયો - મન પંખી ? ૪. અલ્યા સમજ સમજ હને સમજાવું; હુને નાજ ઘટે ગાફલ થાવું; જાગ જાગ દુખદ દરિએ જાવું- એ મન પંખી ? " કર સાધુ પુરૂષ તણી સંગતને, તજ રંગ રાગ તણી રંગતને: પ્રિય જાણ પવિત્રની પંગતને –
એ મન પંખી? ૬ હારી માનુનીમાં હારૂં મન મેલું, પ્રિયવિશ્વગણી તેમાં ચિત્ત પ્રાયુ કહે અછત પ્રભુ પ્રતિ નવ જેયું.– એ મન પંખી? ૭
પ્રસારસંસાર. (૪)
અલિ સાહેલી? જંગમ–એ રાગ. ભગવાન વિના, જન્મ મરણ ભય હરવા અન્ય ઉપાય નહી; સુખ ધામ વિના, કેઇ દિવસ જન નિશ્ચય નિર્મળ થાય નહી. અલ્યા કાચ પે હારી કાયા, જૂઠ જગ સુખ જૂઠી જાયા માથે જન્મ મરણના વા હાયા,-- ભગવાન વિના – ૧
અનંત અનંત અવતાર ધર્યા, નારીના જન્મ નાથ ક્ય તો યે સુખના સાગર ના સમર્યા–ભગવાન વિના – ૨ જીવ? જૂઠું સુખ સાચું જાણ્યું, નૌતમ જગનું સુખડું જાણ્યું; લ્હારૂં માયામાં મનડું માન્યું –ભગવાન વિના– ૩ કલી કેમળ કુલની કરમાશે, વાડી વનિતાની વીલાઈ જાશે; હારી અંત સેમે શી ગતિ થાશે ? ભગવાન વિના – ૪
For Private And Personal Use Only