________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ કિ
છ
( ૩૮ ). તહારે દીલે દિલગિરી નાજ ઘટે, ચિત્ત ચાતક સ્વાતિનું બિન્દુ મૃદુ સુરતામાં દુઃખ એઘ મટે – કલ્યાણિ?
૨ સુખડું કાને શિર રહ્યું નિત્ય, દુઃખ કેને રહ્યું એવી રીતે, સમભાવ સમાજ એ પ્રિયે? પ્રીતે– કલ્યાણિ? જીએ રથના ચક તણું ધારે, ઉપર નીચે ફરતા આરા; સુખ દુઃખ તણા એવા વારા–ઓ કલ્યાણિ? ' ફરતી સુખ દુ:ખ તણું ઘંટી, કદી મિષ્ટ અન્ન-ને-કદી બંટી, એક પ્રિયને પ્રિયતાની કંઠી – કલ્યાણિ ! દુ:ખડાંના દિવસે વહી જાશે, સગવડે વળી સુખ થાશે; ઉચું જીવતર છે બસ એ આશે !– કલ્યાણિ !
જ
ક
પ. (૪૬)
અલિ સાહેલી? જંગમ–એગ. શ્રી લક્ષ્મીપતિ, ભુજગ શયન થકી જ્યારે ઉપસ્થિત થાશે; મુજ નાથ તણે, જુલમ ભરેલ શાપજ ત્યારે જાશે -એ ટેક. અબળાને અષાઢ ઘણે હાલ, પિયે પ્રેમી પ્રેમ તણે યાલો:
એ માસ જશે ઠાલા માલે.–શ્રી લક્ષ્મીપતિ૧ શુચિ શ્રાવણે સજન સ્નાન કરે, મથુરામાં હરી અવતાર ધરે
વિરહી નયને નિત્ય નીર ઝરે.–શ્રી લક્ષ્મી. ૨ આવે પાદરે સુખને ભરીએ, દરશે નભમાં જળનો દરિએ;
જેને કામી જને પ્રીતિમય કરીએ–શ્રી લક્ષ્મી, ૩ અતિ ઉજવળ આધિન માસ દિસે, હૈડાંમાં પ્રિયાને પ્રિતમ હશે
લલના રમતી નવ રાત્ર વિષે –શ્રી લક્ષ્મી ૪ એવા ચારમાસ જેમ તેમ કરી, વહ જે વિમળ દીલ હામ ધરી:
અંતરે અબળા નવ જાતિ ડરી.-શ્રી લક્ષ્મી ૫ પ્રભુજીની કૃપા તો પછી મળશું. અતિ ઉત્તમ અભિલાષા વરશું;
સુખ સાગરના પંથે પળશું.–શ્રી લક્ષ્મી. ૬
For Private And Personal Use Only