________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ ) માનસસ. (૪૪)
અલિ સાહેલી ? જંગમ તીરચ—એ રાગ.
એ જીવ હંસા? માન સરોવર પ્રભુના પદ પ્રતિ જાને; નિજ ભાન વિના, ભયવાળા ભવવનમાં ભમે છે શાને ?–એ ટેક. સા સુખના સાગર છે પ્રભુ પ્યારા, કુડ કપટ ભર્યાં છે ખલક ખારે; જીવ! સફળ કરી લે ત્હારા જન્મારો.એ જીવ હુંસા ? ૧ હુને વિષયની વાત ઘણી વ્હાલી, અણ સમજે પીધી વિષ પ્યાલી; મહા કેફ ચઢી છે મતવાલી.—આ જીવ હુસા ?
૧
માંઘાં મેતીડાં મેલ્યાં પડતાં, હૅને પૂર્વ તણાં પાતક નડતાં; અલ્યા આળસ નથી કેમ આખડતાં ?—એ જીવ હંસા ? ૩ હવે સારૂ સ્થાનક હારૂ” લે શાથી, તજી ક્રોધ અને થા અક્રોધી; સહુ સતે કહ્યું બહુ છે એધી.—એ જીવ હુંસા ? અંતરમાં કરી લેને અજવાળું, હારા દીલમાંહી વાસ્તુ' છે તાળુ; ક્રમ હાથે કરે છે ત્હારૂ મ્હોં કાળુ ?—એ જીવ હુંસા? હે સામત કાગ તણી કીધી, ભૂલ્યા સુખકરી વાતલડી સીધી; હાથે લપતા વ્હારી લીધી.—એ જીવ હુસા ? એક આતમદેવ છે હીતકારી, ખાી દુનીયાં બધી છે દુ:ખકારી; હે અજીત ભાન શિક્ષા હારી.—આ જીવ હુંસા ?
મુલકુલ. (૪‰) રાગ—ઉપરના.
આ કલ્યાણિ ? ફરી મળશું' એ આશામાં દિન જાય છે; આ પ્રિયનારી ? વિમળ સ્મરણ થકી ચિત્તડુ વિહ્વળ થાય છે. મળવા તણી આશ ધરી મનમાં, માટે પ્રાણ ટકાવી રહ્યો તનમાં; ન કે જાત ઉડી જીવ એક ક્ષણમાં.—આ કલ્યાણિ ?
For Private And Personal Use Only