________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ ) ચઢી કેફ નયન વિષે ન્યારી, શકે કેણ આ કેફ ઉતારી; નકા મહારી બેલી. તારી.
( પીયાલા – ચલી કેફ નહી ઉતરે, આંખડલીમાં ગુણભરી ઘેન કરે હવે કેમ બીજાથી દીલ કરે.
( પીયાપીજે તેતે અમૃત રસ પીજે. લીજે તેતે હવે લલિત લીજે, આતમ જેવાં સુખ નથી બીજે.
પીયાલે— મળ્યા મહને સદગુરૂ મનમાન્યા; જીવણજીને અંતરમાં જાણ્યા અતે પ્રભુ પીંડમાં(હી) પીછાણ્યા.
પીયાલા
તમેચને (૪૨)
ગજલ-કવ્વાલી. તમારા ને અમારા એ, ગુલાબી રંગના ચહેરા હતા નહી ભૂલવા જેવા, છતાં આજે ભૂલાયા છે. લખેલા લેખ દલડામાં, પરસ્પર કેલ કીધાના; હતા નહી ભૂસવા જેવા, છતાં આજે ભુસાયા છે. પ્રભુજીની પ્રભુતાના, કથેલા રમ્ય આલાપ; હતા નહી ત્યાગવા જેવા, છતાં આજે તજાયા છે. તમે તે હું કથાએલા, અકથ્ય વાદ મને હારિન મધુરા એકયના ભાવે, હૃદયમાંથી સુકાયા છે, સુકાયામાં નથી બાકી, અધુના નાય સૂકાશે; ભવિષ્યતનું નથી નક્કો, તરગે વિસ્તરાયા છે. ભલે આવા મળે લ્હાવે, પરંતુ માનજે મનમાં, જુઠાણના સમુદ્રોમાં પ્રભુ નિશ્ચય છુપાયા છે. રસે આ સૃષ્ટિના સર્વે, પલકવાદી નકામા છે; પતાસાં પાણીમાં એવી, બધી આલમની માયા છે.
For Private And Personal Use Only