________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫ ) નિવૃત્ત. (૪? )
રાગ-ઉપરન. ક્યમ ઉધે છે? જીવ અભાગી રે, કાળ નાબત વાગી
એ ટેક. પાપ કર્મ કર્યા પ્રેમ કરીને; છવડે ના જોયું જાગી રે -કાળ નૈબત. સુત વિત્ત દારામાં મન મેહ્યું, લાલચમાં મતિ લાગી રે –કાળ નોબત. સદગુરૂને રહને પંથ ગમે નહી; યમનું મંદિર લીધું માગીરે –કાળ નાબત. સમજ્યાં હતાં ધન વિન સાચાં; અબળા તણે અનુરાગી રે –કાળ નાબત. જેના કાજે જર મેળવ્યું જબરૂ; તે ના શક્યાં ભય ભાગી રે કાળ નાબત. અજીત સાગર તણું શીખ સમજતાં મળશે સુસંત સોહાગી રે –કાળ નૈબત.
અમાસ (૪૨ )
રે સગપણુ હરિવરનું એ રાગ. પીવાલે સદગુરૂએ પાયે, અનુભા અંતરે ઉભરાપીયા–એટેક બેભાની તે આવી રહી તનમાં, જાપે રૂડે રંગ મધુર મનમાં; નીશ ચડ્યો ચિત્તડાને ક્ષણમાં.
પીયાલો – વર્ષ આજે આનંદની હેલી, ખારી ગણું પ્રેમ દશા પહેલી, છબીલાથી પ્રીતિ બની છેલ્લી
( પીયાલે.અમર રસ આજચઢયેનસમાં, હાલમારે આવી ગયોવામાં રસિક રંગ અનુભવના રસમાં.
પીયા –
For Private And Personal Use Only