________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ ) અમૃતજળ અતિ ઉત્તમ પાયાં; કીધી પાવન મહારી કાય.—સદ્દગુરૂરાજ? અમને. ૪ ઉત્તમ ભવનાં અમૂલખ ૯હાણા; દીધાં અલખ કેરાં દાનસદ્ગુરૂરાજ ? અમને. ૫ બોલે બેલે મહને બેભાની આવે, મળીયું પ્રભુના ત્યાં માન-સદગુરૂરાજ? આમને. ૬ અંગ અનુપમ યાં અમારાં યારે પ્રભુને પ્રદેશ-સદગુરૂરાજ ? અમને. ૭ સંસારી રંગ ઉતારીને પહેર્યો; અછત વૈરાગને વેષ–સદ્દગુરૂરાજ ? અમને. ૮
સંસારસ્વ૫. (૪૦ )
રાગ-ળને. જયારે જીવ ઘણે ગભરાશેરે, ત્યારે શી ગતિ થાશે ?
એ કેક. એની કહેશે ચા બાંધવ મહારે; મારી ત્રિયા પસ્તાશે ત્યારે શી ગતિપુત્ર કહેશે મહારા પ્યારા પિતાજી, જગની જંજાળ તજી જાશે રે–ત્યારે શી ગતિ-૨ પાપવડે પુંજી પ્રાપ્ત કરેલી;. ખુશી થઈ બીજા ખાશે રે–ત્યારે શી ગતિ-૩ રાત્રી દિવસ તણું સૂજ પડે નહી; બહાણુંયે નહી વરતાશે રે–ત્યારે શી ગતિ–૪ સત્સંગ સંતોષ નવ કદી સાધ્યા; આવ્યું હતે ઉચી આગેરે–ત્યારે શીગતિ-૫ આવી અચાનક લઈ ચાલ્યા જમડા; અછત કાયા કરમાશે રે–ત્યારે શીગતિ-૬
For Private And Personal Use Only