________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૧ )
જ્ઞાનસુધારસ ( 4 ) રાગ–ઉપરના.
અથડાયા અનત કરી અવતારરે. તાયે ના ઢંખ્યા સંસારમાં સારરે. ઝાકળબિંદુએ મુખકર જાણ્યાં રે, માન સમત માહુ પ્રેમે પીછાણ્યાં રે, અંધારી રાતે ઘણું અથડાયા રે, પત્થરની સાથે ઘણું' પછડાયા રે. ભૃગજળ દેખીને માનવી માો રે. પાપના ૫થમાં પ્રાણી તું પ્રેાયા રે. સાચા હે' સુખડાને માન્યું છે કાચું રે. એ માટે સુખડુ` મલ્યું નહી સાચું રે. હવે ભાઇ! ભગવતમાં ભાવ રાખેા રે, જ્ઞાન સુધારસ ચિતડામાં ચાખા રે. ફરી ફરી અવસર ક્યાં હુને મળરોરે, અજીત કહે ફેરા ચારાશીના ઢળરોરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાતીવિષે ( ૨૬ )
રે સગપણુ હરિવરનું સાચુ –એ રાહ. ખાદી પહેરી ખાતે ખુશી થઇએ,
કે મૂખના માર્ગ નવ જઇએ. ખાદી પહેરી-એ ટેક. ગાંડી તેાએ માતાને નિત નમીએ, સેવા વડે પાપ સદા શમીએ; ભવાટવી મધ્યે નવ ભમીએ. ખાદી પહેરી રસિક અને રંગે રૂપાળી, મેલી એલે મીઠી ને મરમાળી; નરકે જઇએ ગુણકા નારી યાદી. ખાદી પહેરીસુતર કાંતે સર્વે સુંદર થાશે, વિધવા ફેરા વખત સહેજે જારો; શીયળ તેથી સારૂં સચવાશે; ખાદી પહેરી
For Private And Personal Use Only