________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ ) અગ્નિમાં પડવું ને નેહ નિભાવ, એ બે તો સમજે એક સમાન છે, કામ ક્રોધ કપટ અરિના કટકા કરે, ટાળે તનની આળસને અભિમાન –પ્રીતલડી. ૫ ભેદુ જન સમજે રે ભેદી વાતને, પ્રેમી જાણે એમ પંથની વાત જે; દેહ દશ શું સમજે સાચા સ્નેહને, પત્થર ન ભીંજે વરસંતાં વરસાદ જે–પ્રીતલડી. કુલટા શું જાણેરે ? સતીના સાચને, કઠીન હૃદય શુ જાણે ? નિમળ ભાવ જે. પ્રભુ પદમાં પ્રીતિ તે માં માગ છે, અજીત લલિત કયમ જાણે શઠમતિ લહાવ જે–પ્રીતલડી.૭
મંદિર (૨૪)
અવસર આવ્યો છે–એ રાગ વહાલા મહારે અંત સમાને છે બેલી રે, મનુએ તેયે મમતા નવ મેલી રે. પ્રભુજીનું મુખડું પૂનમ કેરે ચંદરે, શેક કરે ભવ ભ્રમણના ફદરે. દેહ દેવળમાંહી વસી છે હીરે, સલુણે છે અનંત જનમ કેર સ્નેહી રે. રૂઠે જગત તો તે રૂઠવા દઈએરે, પ્રભુજીને તો હોંશ ધરી શખું હઇએરે. મન મહારૂં મેહન વર સંગે હાલે રે, ચિતડાને તેના વગર નવ ચાલેરે. પાનું પડયું હારૂં પ્રીતમ સાથે, હવે હું તો વેચાણુ એમના હાથેરે. અહીંના તે સુખડાં અધમ કરી જાણેરે, અજીત મેહન સંગ શિવસુખ માણેરે.
For Private And Personal Use Only