________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) વિશ્વાસથી લેકે વટલાવ્યા, હવે ફેદ ઘણું અહીંયાં ફાવ્યા; હે ધર્મ પુરૂષને ધમકાવ્યા.
એ પરદેશી ? ૪ હારી ચાલે છે સઘળે ગાડી, તું દોષ નિચેવે છે દહાડી; હારી વિલાશે તે વાડી.
એ પરદેશી ? " હારૂં કાપડ અહીંયાં આવે છે, હુન્નર ઉદ્યોગ અટકાવે છે; હું ભેળાં જન ભરમાવે છે.
એ પરદેશી ? ૬ હવે પાપ રાજ અહીં નહીં ચાલે, ફુલવાડી હારી નહી ફાલે; હને નરકદ્વાર જમડા ઘાલે.
એ પરદેશી ? ૭
सत्यस्नेह (३३) ઓધવજી સંદેશો કહેજો શ્યામને–એ રાગ પ્રીતલડીની રીતી કેઈ જન જાણતા. લાખે હજારે સજજન એક જે. વનવન પ્રતિ ચંદનનાં તરૂ નથી ઉગતા મળે ન મોતી સહુ ગજમાં એ એક જો–પ્રીતલડી. ૧
આ મારગ મેંધે છે શિરના સાટુને, કાયા દીપમાં બાળે પ્રેમી પતંગ જે; રણમાં મસ્તક મેલે સહજ રા જને, સતી જળાવે કાયા સ્વામી સંગ જે–પ્રીતલડી. ૨ ચાતકને સ્વાતીનું પાણુ પાલવે, અમૃતના ઘટ ઢેળે પણ શું કામ જો? ચકેરનું ચંદામાં ચિત્ત ચેટી રહ્યું, સે સે સૂરજ ઉગે તેય હરામ જે–પ્રીતલડી.. ૩ પરમાતમ સાથેરે જેની પ્રીતડી, તન ધન તેને મન છે વિષની તુલ્ય છે; સંશય સર્વ સમાશે કારજ સીધશે, ભવાટવીની જાય ભયંકર ભૂલ જે–પ્રીતલડી.
For Private And Personal Use Only