________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮ ). અવસરીયું ચૂકીને ઉત્તમ મેઉલા! વૃષ્ટિ હરીને પાછળ ના વરશેશ જે.–વાટડલી. ૨ તુજ અથે હું કેડે તીર્થાટન કરું, તુજ માટે હું ગાળું મારી કાય; અન્ન તજીને વિધવિધ અપવાસ કર્યા તેય આપનું દર્શન નવ દરશાયજે–વાટડલી. ૩ તજી અમીરી લીધી ફકીરી કારમી, પ્રેમી જનનો કીધે છે પરિત્યાગ જે;
નેહી જનો નેહ સદા માટે તા, રાખે નથી કંઈ બાંધવામાં અનુરાગજે–વાટડલી. ૪ હવે નહી અકળાવો પ્રભુ? અલબેલડા ? પ્રેમ તેમના સંભાળે શુભ ધર્મ, ભૂલ હોય નિજની તે ગણવી ના ઘટે, આપ પ્રાપ્તિનાં સમજાવે શિવ કમજો–વાટલડી. ૫ ક્યાં જઈને છૂયા છે શાના કારણે ! આપ વિના મુજ જીવન એળે જાય છે, અછત નિરંજન નાથ ! પધારે આંગણે, નિર્મળ દર્શન નિર્મળ જીવન થાય જે–વાટલડી. ૬
પીપંથ (૨૨)
અલિ સાહેલી? જંગમ તીરથ જેવા–એ રાગ. એ પરદેશી ! આ રહે મુજ આંગણીયું અભડાય છે. એ ટેકમહારી દવા દરદને હરનારી કહી ભરમાવી દુનિયા સારી; વળી મઘ માસમાં ભળનારી.
એ પરદેશી ? ૧ હે ઉપર સ્વચ્છ સાબુ કીધા, રૂપીયા દઈ સિાએ તે લીધા; દુષ્ટ ચરબીથી મારી દીધા.
પરદેશી ? ૨ નથી દારૂની તને દરકારી, નથી માંસ ગણું હે ભયકારી, નથી વિષ સરખી ગણતે જરી,
એ પરદેશી : ૩
For Private And Personal Use Only