________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭ )
જાતિને ભાતિ રે પ્રીતડી ના જુએ, હું શું જાણું? આત્મ રતિની રીત જે-રૂષાણું. ૨ સરિતા જઈ વિરમે છે સાગર નાથમાં, નામ ઠામને રૂ૫ ગુણ અટવાય છે; જીવ સરિતા જઇ શિવ સિધુ મળે ભળે, ત્યાં જીવ શિવના ભેદ ખેદ મટી જાય –રૂણું. ૩ પ્રેમ પંથ પાવકની જાતિ આકરી, બાળી ભસ્મ કરે છે વિધિ અનંત જે, આગમને જાણે નહી મુરખા મેજીલા, જગમાં જાણે સમજુ સાચા સંત જે –રૂષાણું. ૪ ભેળાંને ભરમાવી નવ તરછોડશે, નહી બાંધે કેઈ તમશું પ્રીતમ? પ્રીત, લોપાઈ જાશેરે પ્રીતડી પંથિની, લય થઈ જાશે જગ ઝગડાની જીત –રૂષણું. પાતળીઆ ? પ્રીતલડી નવ બંધાવીએ, હાંસ કરીને પકડીએ નવ હાથ જે; સ્વામી અછતને આનંદ રૂપ અનૂપ છે. જીવ નારીને નતમ નવલે નાથ –રૂષણું. ૬
નિરંજન (૨૨) ઓધવજી સંદેશો કહેજે શ્યામને–એ રાગ. વાટલડી તારે દહાડા વહી ગયા, ક્યારે મળશે ? ઉચર ? આતમ રાયજો ? આ દેશે આવ્યો છું તમને પામવા, આપ વિના તે હૈડે વ્યાકુળ થાય-વાટડલી. ૧ ખડ સુક્યાં ને બાખડ સર્વ વસુકીયા, હાલાં જન તે ચાલી ગયાં વિદેશ
For Private And Personal Use Only