________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬ ) રાત્રિ ભયાનક અતિ ભય લાગે, હે જીનવર? અંધકાર હરે, ડગ-૬ અછત સૂરિના નાથ નિરંજન? સ્નેહે પુનઃ સવાર કરે. ડગ-૭
જૈનોને ફી? (રહ )
ધીર સમીરે યમુના તીરે-એ રાગ. જેન ભાઈ એ તેને કહીએ, નિજ સમ સહુ જીવ જાણે રે; પર ગુણ પેખે પર્વત જેવા, નિજને નાજ વખાણે રે. જેન–૧ સ્નેહે સત્ય ઉચ્ચારે વાણુ, અસત્યને ઉત્થાપે રે, પર પ્રાણુનું પ્રિય કરવાને, દઢતા દિલમાં સ્થાપે રે. જેન-૨ ઝેર વેરનું નામ ન જાણે, શાંતિ હૃદયમાં રાખે રે, પાય પાણું તરસ્યા પ્રાણીને, હિત પ્રિય વાકય ભાખે રે. જૈન-૩ પર પ્રમદા માતા સમ પેખે, પરધન પત્થર જેવું રે, પ્રભુ સાથે પ્રીતલડી રાખે, પતંગ દીપકમાં કેવું રે. જેન-૪ કલેશ કંકાસ કરે નહી કેઈથી, નવ દુભવે પર મનને રે, ક્રોધ શત્રુને કાપી નાખે, પ્રભુ અર્થે દે ધનને રે. જેન-૫ સત સાધુની સંગત કરતે, ભજન કરે ભગવતનું રે, કાયા ભાયા કાચી જાણે, પ્રભુ સુખ છે શાશ્વતનું રે. જેન–૬ પ્રેમ ભરી આંખડલી જેની, પ્રેમ ભરેલી કરણું રે, અજીત સાગર એ જૈન ભાઈના શુ? શકીએ ગુણ વરણું રે. જૈન-૭
છાત્મક્ષતિ ( ૨૦ ) ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ. રૂષાણું જે કરશે તો પ્રભુ ? નહી પાલવે, જેવાં તેવાં પણ અમે તમારા જન્ન જે પાલવડે ઝાલે રે પીયુ ? પશિને, મેહી રહ્યું છે મનમેહન શું મન્ન જે–રૂષાણું. બાળાને ભેળાં રે અમે પાલે પડ્યાં, જાણ નથી કોઈ પ્રીતલડીની રીત જે
૧
For Private And Personal Use Only