________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંતામણુ કે હુન્નર રહેશે, પૈસા જાતા અટકશે પરદેશે; વાવે તેવાં ફળ જગ જન લેશે. ખાદી પહેરી- ૪ ખાદી થકી પરદેશ ખાદ પડે, રાત્રીદિન દીનતાથી દેશ રડે, વિના અન્ને અગણિત જન આથડે. ખાદી પહેરી- ૫ માટે ભાઇ બહેને! પહેરે ખાદી, ખાદીમાંહીઉત્તમ આબાદી, ગૌરવભર્યું ઉચરે છે ગાંધી. ખાદી પહેરી- ૬ ખાદી કેરે માલ મઝાને છે, અરે ખરો દેશી ખજાને છે; અજીત પંથ વિધ વિનાને છે. ખાદી પહેરી
વૈરાગ્યમાર (૩૭)
રાગ-ઉપરનો. હાલા! હારી વાટલડી જાતી, મિથ્યા વસ્તુ બીજે નથી મહોતી; વહાલા ! હારી-એ ટેક.
હારાવિના ભેજન નવ ભાવે, આંખડલીમાં નિદ્રા નવ આવે ફેટ હુને જીવન! નવ ફાવે. વહાલા હારી– ૧ રાત્રી માંહી ભણકારા હાર, મઢી છબી મનડા વિશે મહાર બેટા લાગે વિરહીને દિન ખારા. વહાલા! હારી– ૨ જીવું છું જીવન ! હારી આશે, હારા વિના શીરે દશા થાશે, આવો નકે જીવ જરૂર જાશે. વહાલા! હારી-
૩ શરદ સુખ દરદ સમાં લાગે, કુડા કાંટા વિરહ તણું વાગે; રંગાણી રસિયા આપના અનુરાગે. વહાલા! હારી- ૪ શંગાર સવે લાગે છે અંગારા, મધુર પટ કષ્ટ તણ કયારેક ડહાપણુ વાળા થઈ ન મારે દા. હાલા! હારી- ૫ વિકળ થઈ છું દરદ થયું વસમું, બીજું રૂડું પણ નહીં આ દરદ સમું; હાલમ! નકે હાલા ખાશે દશમું. વ્હાલા ! હારી- ૬ યુવા પછી કોને કોને મળશે? સમજે પ્રભુ! નહી આવે સાર કશે; અજીત પ્રભુ ! બોલ્યું ક્યારે પળશે? વહાલા! હારી-૭
For Private And Personal Use Only