SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) શ્રી મેનનિનસ્તવન. ( ૨૬૪ ) પૂનમ ચાંદની ખીલી પૂરી અહીંરે—એ રાગ સ્વામી વરસેન વ્હાલમને જઇએ વારણે રે; જેથી સહજે થારો આત્મતા ઉદ્ધાર. સ્વામી વીર-ટેક. સા–અનંત ભવથી આથડ્યો, ગણતાં નાવે પાર; દુ:ખસાગરમાં ડૂબીયા, વ્હાલા ! કરા વ્હાર; મળશે પરમ પદાર્થ થારો ભવ નિસ્તાર-સ્વામી ચાર1-ખાટાં વચન ન મેલીએ, તજીએ ખાટાં કામ; સચરીએ સાચા પથે, લઇયે પ્રભુનું નામ; સા હરદમ કરીયે જીનવર નામ તણા ઉચાર-સ્વામી વર–૨ સા-નિમ ળ દૃષ્ટિ રાખીએ, નિળ રાખેા પ્રીત; પરોપકારમાં પ્રીતડી, એ છે ઉત્તમ રીત; મુક્તિ માટે અનુકુળ કરવેશ આ સંસાર–સ્વામી વીર-૩ સાસુખમાં નવ છીયે કદી, દુ:ખમાં નહી દીલગીર; સમાન ભાવે વવું, ધારી મનમાં ધીર; મનમાં મનહર ભાવે કરવા વિમળ વિચાર-સ્વામી વર૪ સા-સમરણ જગમાં સાર છે, સમરણ સાચા તાર; સમરણથી ભવભય મટે, સમરણ અસની ધાર; પ્રભુનું સમરણ સાચુ સતાને શણગાર-સ્વામી વીર-પ સા-દેશ ધર્મના કારણે, કરીયે તન કુરબાન; જન્મ્યા જગમાં જાણવા, નર બીજા નાદાન; સર અજીત સાગરને નામ તણા આધાર—સ્વામી-વીર-૬ श्रीमहाभद्राजिनस्तवन. ( १६५ ) રાગ-ઉપરના. સ્વામી મહાભદ્રનું પાવન પૂરણ નામ છે રે; એ છે અંતકાળના સુખસાગર વિશ્રામસ્વામી-મહા—ટેક. For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy