________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) સ્વામીજી ! ભવ તરવાનું જેર અમને આપો; અમ દેષ ભીતરના કાપરે. અંતરયામી. સ્વામીજી ! સીધો મારગ આપને છે સાચે; કાયાને ભભકે કારે અંતરયામી. સ્વામીજી ! દીપક સન્મતિને પ્રગટાવે; ઘો મનુષ જન્મને લહાવે છે. અંતરયામી. સ્વામીજી ! અજીત સાગર આપની સહાયે; આવી લાગે છે પાયેરે.
અંતશ્યામી.
૬
૭
શ્રીમલિનત્તવન(૨૬૩)
રાગ–ઉપરનો. શ્રી નેમ પ્રભુજી યારારે, પાયે પડું છું; છે. સુખના સાગર સારારે, પાયે પડું છું. એ-ટેક. બાળકની તક્ષ્મી માતાપિતા એક જાણે બીજું તે કેણુ પીછાણે રે. પાય પડું છું. ૧ સેવકનાં દુ:ખડાં સ્વામી વિના કેણુ કાપે; બીજા સુખડાં કેણ આપે રે. પાય પડું છું. ૨ પ્યારાજ ! મહારે કાંળ રહ્યો માથે ગાજી; દુરજનીયાં થાશે રાજી રે. પાય પડું છું. ૩ હાલમજી! અમને ડર લાગે છે એક દિનને; ભય મીનને જેમ જળ હીનનોરે. પાય પડું છું. ૪ સૂરજના કારણે કમળની લક્ષ્મી પ્રકાશે. તેમ અમ દુ:ખ તમથી જાશેરે. પાય પડું છું. ૫ કામીને જેવી અંતરમાં કામિની પ્યારી; હારી એવી તમથી યારી રે. પાય પડું છું. ૬ સ્વામીજી ! અજીત સાગરને જ્ઞાન દાન આપો; શાંતિકર શિરપર સ્થાપ રે. પાય પડું છું. ૭
For Private And Personal Use Only