________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૩ )
સાજૈન ધર્મના મતા, સાચા જે સરદાર; પાવન કર્મી કરી કર્યાં, અતિ પાવન અવતાર; રસિયા વિક્રયા જઇને સુખ જ્યાં અપરપાર-સ્વામી મહા-૨ સા-રસનાએ વસતા સદા, સન્મતિનું નઇ દાન; કરે કૃતારથ દેહીને, માંધું આપે માન કરીએ વ્હાલા જેવાં વહાલાં છે મુતદાર-સ્વામી મહાર સા-ભવ ભટકામણુ ભાગરો, થાસે નિ`ળ જ્યાત; ઘરમાં કૃત્તિકા જે રીતે, એમ થસે એત પ્રાત; ઢળરો જન્મ મૃત્યુના વિષમ વિષય વિકાર-સ્વામી મહા-૩ સા-મૃત્તિકાથી ઉત્પન્ન થયા, ઘટ મૃત્તિકા રૂપ થાય;
આત્માથી અળગા પુરૂષ, આત્મ સ્વરૂપ સાહાય; એવી કૃપા પ્રભુની સદૈવ છે સુખકાર—સ્વામી મહા–૪ સા-હારા નવ હૈડા થકી, હેડે રાખા હ્રામ;
મેાહ જવાળ શીતળ થશે, અતિ મળશે આરામ; શરણું મહુાભદ્રનું સહુ તત્ત્વોના સાર—સ્વામી મહા–પ સાવધ પતિની વાટડી, સુખદ પ્રેમનું સ્થાન બીજા ઝાફળ બિંદુએ, નક્કી કષ્ટ નિદાન; સૂરિ અજીતસાગર પ્રભુ અનુભવના આધાર-સ્વામી મહા-૬
શ્રીવયશાનનસ્તવન. ( ?૬૬ )
હળવે હળવે હળવે હરજી~એ રાગ.
મળીએ મળીએ મળીએ સ્વામી, દેવયશને જઈ મળીએ રે રળીએ રળીએ રળીએ નિત્યે, રત્ન પદાથ રળીઍરે; ૧ જઇએ જઇએ જઇએ સ્નેહે, જગપતિને ત્યાં જઇએરે; ગઇએ ગઇએ ગઇએ પ્રભુનાં, ગાન અનુપમ ગઇએરે. ૨ રાજી રાજી રાજી થાવુ, દન પ્રભુનાં કરતારે; શાને માટે પાજી થાવુ, પ્રભુ પથે વિચરતારે.
For Private And Personal Use Only
3