________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૮) મમ મત્યુ પાછળ પ્રેમી, રૂદન કદાપિ ન કરે, ને પ્રેમપૂર્વક યાદ લાવી, ઈષ્ટનું સમરણ કરે. સદબુદ્ધિ મુજને આપજે, શાંત કર શિર સ્થાપજે, હે વાધર સ્વામી ? તહે, ઘડી છેલ્લીએ તે આવજે, ૫
શીવાનનનિવાસ્તવન (8)
ગઝલ–સોહિની. આ ચંદ્ર આકાશે ભમે, જગને શીતળતા આપતે; જળમાં અને સ્થળમાં બધે, શાંતિ સુધા વર્ષાવતે. છે ચંદ્ર સાચે તું સદા, હે ચંદ્ર આનન નાથજી? નિશ દિન તમહેને વીનવું, હું જેડી બન્ને હાથ. ૧ મમ અંગમાં આવી વસેને અંગ મમ શીતળ કરે, મમ નેત્રમાં વાસ કરે-ને દષ્ટિને નિર્મળ કરે. મમ વાણીમાં આવી વસે, હું ચાહું છું તવ સાથ; સાચા જીગરના ભાવથી, હું જેવું બન્ને હાથજી. શું ચાહું જગનાં સૈન્યને ? જે ચન્દ્રિકા ઘડી બે તણું; શું ચાહું નશ્વર વેલડી ? ફુલવાડી છે જે ક્ષણ તણી. જગ તાપથી અતિશય તમે આ શરણ ભલી ભાતy; સાચા જીગરના ભાવથી, હું જેવું બને હાથજી. મહારા હૃદય આકાશમાં આવી વસે નિર્મળ પણે; મામ પાપ કર માફને, દષ્ટિ કરે કેમળ પણે. સુખમય સ્મરણ કરતાં સદા, વહી જાય છે દિન રાત; હે ચન્દ્ર આનન સ્વામીજી ? હું જેવું બને હાથજી, ૪
શ્રીવન્દ્રવાનિસ્તવન. (૨૬૦ )
ભુજંગી છન્દ. નમ: ચદ્ર બાહું સદા પ્રાણ પ્યારા, અમોને સદા પંથ દેખાડનારા;
For Private And Personal Use Only