________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) જાપ જીનેશ્વર ? હું જય, પાપે પદ્ધી અનુપ, શાંતિ શીતળતા તું પામી, તરીય કર્મનો કૂપ- નામ. ૪ અખંડ અમર લક્ષ્ય આતમા, કીધે સાક્ષાત્કાર; જન્મ મરણ દુઃખ દૂર કર્યા, જ્ઞાન દાન દાતાર. નામ. ૫ અનુભવ કેરા પ્રદેશમાં, હારી યાત્રા મધુર મધુર મધુર મૃદુ ભાવના, ભેગરી હે ભરપુર. નામ. ૬ શાંતિ સુધા વરસાવજે, ઉપજે જ્ઞાન અંકુર; અછત ઉત્તમપદ આત્મનું, સદા હાજર હજૂર. નામ. ૭
શ્રીવન સ્તવન. (૧૫)
ગઝલ–સાહીની. વીંટાઇને ચારે તરફ, સંબંધી બેસે જે સમે; કાયા તણું મંદિર થકી, આત્મા નિકળતાં કમકમે. મમ વા સમ છતાં, આનંદ નવ દીસે કશે; એ વજધર સ્વામી ? તહે, એ અંતવેળા આવજો. ૧ ને તણી દૃષ્ટિ યદા, મંદી બને ધીમે ધીમે, ને કણ કેરી શક્તિઓ, પણ જે સમે મંદી બને. વ્યાકુળ બને મન ઈન્દ્રિઃ ને વેગ છે અવગ છે? એ વાધર સ્વામી ? તહે, એવા સમયમાં આવજે. ૨ ખુલ્લાં જગતનાં દ્વારને, સમદ્વાર બંધ બને યદા; મમ શત્રઓને હર્ષને; મમ મિત્ર જનને આપદા. એવા સમે ધીરજ તહે, શ્રી વજધર પ્રભુ ? આપજે, મમ નયન આગળએ સમે, વહેલા જરૂરથી આવજો. ૩ મમ પ્રાણ નિકળે મુખ થકી, તવ નામ નિકળે મુખ થકી; ચિંતા તજી દઉં મુજ તણી, તેમજ તજી દઉં પારકી. સુરતા નિહાળું આપની, અંત:કરણમાં સહુ હશે, હે વજધર સ્વામી ? તહે, એવા સમયમાં આવજે, ૪
For Private And Personal Use Only