________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬) શ્રીમુશમનનસ્તવન. (૫૬)
વૈદરભી વનમાં વલવલે–એ રાગ. સ્વામી સુરપ્રભ સુખકરા, જેને ઘર સુખધામ; શરણ રહ્યાની લાજ રાખજે, દેજો આત્મ આરામ. સ્વામી. ૧ અનંત ધર્યો અવતાર મહે, ગણતાં આવે ન પાર; ભવ વનમાં ભટક્યા કરું, એમાં આપ આધાર. સ્વામી. ૨ જપ ના કર્યા જગદીશના, ધાર્યા ઘટમાં નહી ધ્યાન; સત્ય વચન નવ ઉર્યો, ભૂલ્યો ભગવતનું ભાન. સ્વામી. ૩ આત્મા થકી અળગે થયો, અળગો આત્મ વિચાર; દીનને દાન દીધાં નહી, વળગ્યા વિવિધ વિકાર. સ્વામી. ૪ મન તો મોહ્યું છે માયા વિષે, હૈડું અતીવ કઠોર વાસના વિષે વળગી રહ્યો, દીલને દોડયાને દાર. સ્વામી. ૫ નયણું ભરાણાં નિદ્રા વિષે, માટી મેહની રાત; સદગુરૂના ઉપદેશમાં, જીવની જાણ નહી જાત. સ્વામી. ૬ આવી ઉગારો હે નાથજી? દેખી નિજ કેરે દાસ; ઉત્તમ આપ તણી કૃપા, જાણે સૂર્ય પ્રકાશ. સ્વામી. ૭ અજીતસૂરિ એમ ઉચ, ચેતન? ચેતીને ચાલ; પ્રગટ સ્વરૂપ પ્રકાસશે, થાશે નરભવ ન્યાલ. સ્વામી. ૮
श्रीविशालजिनस्तवन. ( १५७ )
રાગ-ઉપર. નામ ધરાવ્યું વિશાળ હૈ, કીધી કરણું વિશાળ; વચન સુધારસ આપનાં, આપે વસ્તુ વિશાળ. નામ. ૧ વિશાળ તયાં તપ પ્રેમથી, જ્ઞાન ભાનુ વિશાળ; વિશાળ અજ્ઞાન અનાદિનું કાણું કર્મવિશાળ. નામ. ૨ ધમ ધુરંધર સ્વામી હે, ધાર્યો ધર્મ વિશાલ. અધમ શત્રુ સંગ ઝુઝીયે, દીન બધુ દયાળ. નામ. ૩
For Private And Personal Use Only