________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૧પ) અંતર શત્રુ સદા કનડે છે, અંતર વૃત્તિ તથા આથડે છે; સરકાર દુષ્ટ લડે છે રે.
હું તે અરજ. ૫ માટે મહારા વ્હામા વહેલા આવે, આપના દાસ ઉપરદયા લાવે; ભાવ સુભગ પ્રગટાવેરે.
હું તે અરજ. ૬ જીવ તણું તે શું જોર ચાલે? નાવ વિના તરે કેમ? કેઈ કાળે; પ્રભુ શરણે મન મહાલે રે.
હું તો અરજ. ૭ ને અથડા ના તલસા, દુનીયા થકી મહે તે માંડયો છે દા; અછતના અંતરમાં આ રે,
હું તે અરજ. ૮ શ્રી અનંતવીનિત્તવન. (૧૫)
રાગ-ઉપર. શું સુતે આળસ આણુ રે, નયણે નિકા ભરાણી, શું સુતે ટેક. કાયા રૂપી હારે મહેલ બળે છે, અગ્નિ આવ્યું છેક પાય તળે છે; વાળા સખત ઉછળે છે રે.
નયણે. ૧ દરવાજા હારા પડવા લાગ્યા, ભંડાર તે પણ અમિથી ભાગ્યા; માર હાથે કરી માગ્યા રે.
નયણે. ૨ અજ્ઞાનની નિદ્રા આંખે અતિ છે, સમજ અંતે હારી કેવી ગતિ છે, જાગી જે ક્યાં વૃત્તિ છે રે.
નયણે. ૩ બળીને અંતે તન ખાખજ થાશે, આત્મા અંતે હારે પૂર્ણ પસ્તાશે. રહો છે માયાના વિશ્વાસે રે.
નયણે. ૪ શરણ પૃહી લે શ્રી વીર્ય અનંતનું ભજન કરીલેને શ્રી ભગવંતનું; સાચું કહ્યું કર સંતનું રે.
| નયણે. ૫ બહાનાની લાજ સદા પ્રભુ રાખે, દાસના દોષ નિવારી જ નાખે; ભક્તિ દદયમાં જે રાખે રે.
| નયણે. ૬ ચેત ચેત નર? આળસ તજને, ભાવ ધરી રૂડા ભગવત ભજને; પરભવનું ભાતું સજને રે. સ્વામી અછત છે સુખકારી, એક ઉગરવાની આ ભવ બહારી; દુનીયા મતલબની યારી રે.
નવશે. ૮ -- DJ-
નયણે. ૭
For Private And Personal Use Only