SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) તહેં આદિ અને અંત આણે રે, પીંડ-પુરૂષની જુકિત પ્રમાણે મહિમા આપને જગમાં ગવાણે દેદ. ૨ આપ કેરે પ્રતાપ અતિ છે રે, મેહ સરિતાની પાર ગતિ છે રે; આપ ચરણમાં હારી મતિ છે હદયે. ૩ કાર્ય કારણના ભેદ કાપરે, અનુભવની ઉત્તમ દશા આપેરે, સદા સ્થિરજ્ઞાન મુજમાં સ્થાપો. ' હૃદયે. ૪ અવનિમાં અથડા ને થાકારે, છક કરી કરીને ઘણે છાકરે; સશાસ્ત્રને પંથ ઉત્થાપ્યો. એવા અવગુણને માફ કરજેરે, ભાવિક પગલાં મહારાહામાં ભરશે મહારી હરકત ભવતણી હરજે. હૃદયે. ૬ આપ કેરી ભક્તિ સાચા ભાનુંરે, ભાવરૂપ પ્રભાત પ્રગટાણું રે; હને ઉત્તમ મળીયું છે ટાણું. સૂરિઅછત શરણે પ્રભુ? આવ્યો, ભાવ ભક્તિને મનમાં લાવ્યો રે; દેવ નિર્મળ દિલમાં વધાવ્યો. श्रीऋषभाननजिनस्तवन. (१५४ ) દુરીજનીયાં દુઃખદાઈરે–એ રાગ. રૂડા રૂષભાનન સ્વામી ? આવોરે, હું તે અરજ કરૂં છું; અરજ કરૂં છું ને દીલથી ડરૂં, કૃપાવારિ વિમળ વરસારે. હું તો અરજ. ૧ દુરીજનીયાં મહારી નિંદા કરે છે, પ્રભુ જનને દેખી મનડું કરે છે; સાધુ સેવા સદા સાંભરે છે રે. હુ તે અરજ. ૨ કામણ આપનું કારમું લાગ્યું, મહેણું જગત તણું જાતે મહે ભાગ્ય; પ્રભુમાં અંતર અનુરાગ્યું રે. હું તો અરજ. ૩ માટે હારી તમે બહાર કરીને, ભંડાર ભજનના આવી ભરીને વિમળ દિલે વિચારોને રે. હું તો અરજ. ૪ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy