________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) શ્રીગુપમલિનત્તવન (8)
સયા.
ચાલે બાંધવ ? દર્શન કરવા, જ્ઞાન વારિ વરસાવે છે; દિવ્ય દેવ પ્રતિમા રૂપધારી, દીવ્ય રૂપ દર્શાવે છે; લક્ષ વિષે કંઈ લલિત ભાવના, લગની પૂર્વક લાવે છે;
નેમિનાથ પ્રભુ અબુંદ ઉપર, પ્રેમ ભાવ પ્રગટાવે છે, ૧ સીંચી વેલી અમૃતની જેવી, દુઃખ દારિદ્ર દબાવે છે;
ભૃષ્ટ કૃષ્ટ સહુ નષ્ટ કરીને, સ્પષ્ટ ધર્મ સમજાવે છે; એમ અલૈકિક પ્રભુને મહિમા, કામ ક્રોધ કપાવે છે. તેમ-૨
વિવિધ જાતિની વિમળ વેદ્ધિઓ, યાત્રાળુને વધાવે છે; મસ્તકપર મૃદુ કુલડા વેરી, પરિમલતા પ્રસરાવે છે;
તપ્ત થયેલા સંસારીના. ખૂટલ ભાવ ખપાવે છે. તેમ-૩ દીય લોકથી આવ્યાં જાણ કરનારા કે–દેવ હશે;
એમ કહપના સ્પષ્ટ કરાવે, માયિક નથી કેમ થશે ? સુંદર મંદિર ગહન ગંભીર, શિલ્પ શાસંસમજાવે છે. તેમ-જ
પ્રભુના મહિમાથી અંક્તિ છે, નિષ્કલંક તે માટે છે; નિર્મળ ગિરિ અબુંદ અતિ ઉત્તમ, લાખેણે કહ્યું છે
વિવિધવિમળવિશ્રામવિરાજે,વિપદાનેવિસરાવે છે. નેમ-૫ કામિ કુટિલ પણ કામ કુટિલતા, ત્યાગી મનને શાંત કરે
વિમળભાવ વાળા વૈરાગી, ઉત્તમ મન અબ્રાંત કરે. કામધેનુ સમ અદ્રિનાથએ, પ્રેમ ભક્તિ પ્રસરાવે છે. તેમ-૬
ચાલો પ્રેમી ? દર્શન કરવા, ચંચળતા સહુ દૂર થશે, ઘન અનાદિ વ્યાપેલું જુનું, અંધારૂં અતિ દૂર જશે;
અછત સૂરિશ્રી ગુરૂ કરૂણુથી, હે શીષ નમાવે છે. જેમ-૭
For Private And Personal Use Only