________________
www.kobatirth.org
(૧૮)
હાથ ઝાલીને એકલાવા અમને, બેઉ કર જોડી કરગરીએ તમને; સૂરિ અજીત પ્રીછે છે પ્રીતમને, પ્રભુ ? મલ્લિનાથ ? મહા સુખ આપે.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री पानसरमहावीरजिनस्तवन. ગરૂડ ચડી આવો ગિરધારી–એ રાગ.
સદામનગમતા મહાવીરસ્વામી, પ્રેમપ્રગટાવુ પાયપ્રણામી. સદા. પૂર્ણ` ભાગ્ય પાનસર કેરૂં જાણું, પામ્યું. પ્રભુ પધરાવાનું ટાણું, માટે મનથી મહાભાગ્ય માનુ, સદ્દા મનગમતા મહાવીર સ્વામી. ૧ દેવળ આભથી વાતેા કરે છે, થાળ નૈવેદ્ય ભક્તો ધરે છે; અતિ પ્રેમે અરજ ઉચ્ચરે છે, સદા મનગમતા મહાવીર સ્વામી. ૨ દેશ દેશના સંઘ સિધારે, આરતી અતિ ભાવે ઉતારે; વિશ્વ કેરાં ત્યાં કષ્ટ વિસારે, સદા મનગમતા મહાવીર સ્વામી. ૩ વાગે નામતના દિવ્ય ટકા, જેથી રામે શાભાવેલી લંકા; એને સાંભળી થઇએ અશંકા, સદા મનગમતા મહાવીર સ્વામી.૪ નાથ પૂજે એની ધન્ય કર્ણી, હું તે શું મુખથી શક વરણી. આપેસ્પર લી ધન્ય ધન્ય ધરણી, સદા મનગમતા મહાવીર સ્વામી. ૫ સ્નેહ સંસાર કેરા સહારા, આપદા ભર્યાં સિંધુ ઉતારા; આપા દર્શીન દિવ્ય કીનારે, સદા મનગમતા મહાવીર સ્વામી. ૬ રૂપ જોઇને રતિ પતિ લાજે, બધાં સુખ આપ ચરણે બીરાજે; વ્હાલાજીની શીતળ છાયા છાજે, સદા મનગમતા મહાવીરસ્વામી૭ જગ અગ્નિ તણી વાળા ભારી, મળતાં જો સહુ સસારી સૂરિ અજીતને લેજો ઉગારી, સદા મનગમતા મહાવીરસ્વામી. ૮
For Private And Personal Use Only