________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) श्रीभोयणीमल्लिजिनस्तवन. १७
ગરૂડ ચઢી આવો ગિરધારી. એ રાગ. પ્રભુ મહિનાથ ? મહાસુખ આપે,
હારા મસ્તકે શુભ કર સ્થાપો. પ્રભુ ? ટેક. ગુજરાત ગંભીર દેશ સારો, તેને ઉત્તર પ્રાંત છે યારો;
યણી ગામે વાસ તન્હારે, પ્રભુ ? મલ્લિનાથ ? મહા સુખ આપો. વહાલા ? આપ વિમળભાવે વસિઆ, હેત સાથે ભાવિક મન હસિઆ; રાત્રિ દિવસ ભક્તિના સિઆ, પ્રભુ ? મલ્લિનાથ ? મહા સુખ આપે. દેવ ? દશને પ્રેમી પધારે. આપશ્રીનું સુનામ ઉચ્ચારે, સંકટ ભ ભવનાં સંહારે, પ્રભુ ? મલ્લિનાથ મહા સુખ આપે. દિવ્ય દેવળની શોભા સારી, પીંડ માંહીં લાગે છેજી હારી; સ્નેહ સરિતાની સરજન હારી, પ્રભુ ?, મલ્લિનાથ મહા સુખ આપો. જીવની આપમાં વૃત્તિ જામી, વાસના સમગ્ર વિરામી, વહાલા ? અંત સમયના વિશ્રામી, પ્રભુ ? મલ્લિનાથ મહા સુખ આપ; એપે ઉત્તમ તારામાં ઈન્દુ,_ શેભે સર્વ સલિલ માંહી સિંધુ આપ સાચા જગત માયા મીંડું, પ્રભુ ? મલ્લિનાથ ? મહા સુખ આપે.
For Private And Personal Use Only