________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૬)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
ત્યાં તા આપ રવિ ઉગ્યા સાચારે, આપ કેરી કિરણ જેવી વાચારે; રિપકવ કર્યાં ભાવ કાચા, વિષ્ણુરૂરાજને નિત્ય સેવુ રે. રવિસાગર ! શરણ તમ્હારૂં રે, બાળ્યુ જન્મ મૃત્યુ કેરૂ મારૂ, સૂરિ અજીતનું ભાગ્યું. અધારૂ, રવિગુરૂરાજને નિત્ય સેવુ રે. ૯
શ્રી રવિસાગરજીની (૨૬) રઘુપતિ રામ તેમાં રહેજોરે. એ રાગ.
રવિશુરૂરાય ? હૃદયમાં રહેજોરે, વારિવિમળવિવેકના વહેજો.રવિ-ટેક. સખી ! તેજ રવિ તણું સારૂ, જાય અજ્ઞાનનુ અધારૂ રે; મટે મમતા માયા હારૂ" મ્હારૂ, રવિશુરૂરાય ! હૃદયમાં રહેજોરે ૧ સખી! સામ ઉગ્યા છે આકાશેરે, પ્રેમવંત પવિત્ર પ્રકાશરે; ઉપજી આત્મા ઉદ્ધાર્યાંની આશ, વિગુરૂરાય ? હૃદયમાં રહેજોરે, ૨ સખી ? મંગળે મંગળ ચારોરે, ગુરૂ જ્ઞાનની વાંસળી વ્હારશેરે; જન્મ મૃત્યુ તણી ભીતિ જારો, વિગુરૂરાય ! હૃદયમાં રહેજોરે. ૩ સખી ? બુધે તે નિળ બુદ્ધિરે, ગુરૂ જ્ઞાન વડે થઇ શુદ્ધિરે; આત્મારામની પ્રગટી છે રૂદ્ધિ, વિષ્ણુરૂરાય ! હૃદયમાં રહેજોરે, ૪ સખી? ગુરૂએ ગુરૂ મળ્યા સારારે, ભવ ભ્રમણાના ભય ભાગનારારે; તરે પાતે અને તારનારા, વિષ્ણુરૂરાય ? હૃદયમાં રહેજોરે શુક્રવારે શુન શુભ થાતારે, હુને નિ`ળ બધાણા નાતારે; ચાશે નક્કી હવે મુખશાતા, વિગુરૂરાય ? હૃદયમાં રહેજોરે. હું શિનવારે મટી શિન દૃષ્ટિરે, થઇ વિરાંત વારિ તણી વૃષ્ટિરે; સુખકારક થઈ તનુ સૃષ્ટ, રવિશુરૂરાય ? હૃદયમાં રહેજોરે આઠ વાર તે જે કાઇ ગાશે, તેના આત્મા સુપાવન થાશેરે. પાપ તાપ ના પુંજ પળાશે, રવિશુરૂરાય ? હૃદયમાં રહેજોરે. ૮ જાવુ. ટાટારાને ડેલીરે, જાવુ માયા મમત બધું મેલીને; વ્હાલા? અજીતસાગર ગુરૂ? એલી, વિષ્ણુરૂરાય! હૃદયમાં રહેજોરે.૯
પ
૭
For Private And Personal Use Only