________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
શ્રીપંચાસરાપાયબિનસ્તવન. (૨૦)
રાગ-પ્રભાતી.
ધાન્ય પંચાસરા ? સવ`દ્દા સુખકરા ? ધર્મ ઘરધરા ! પાય લાગું; ફને કાપો ? શાંતિને સ્થાપો ? જીનવરા? આપની ભક્તિ માર્ગુ, ધ્યાન ધરી આપતું, ભાળું બીજ પાપનું, રોાક સંતાપનું, મૂળ કાઢું; આવો આ સમે, માહુ બૈરી ક્રમે, તા દ્વીલને કરો નાથ ? ટાઢું. મેાહુમાં માણુતા, જ્ઞાન નથી જાણતા, રાત્રિદિન નામને હું ઉચ્ચારૂ, ધર્મ ધન આપજો, વપુ વિષે વ્યાપજો, સત્ય છે સૃષ્ટિમાં બિરૂદ હારૂ ફાળ વિકાળ નિત્ય, મ્હારી કેડે ભમે, આવી ઉગારો, સત્ય સ્વામી; દેવના દેવ છે. સ થા સેવ્ય છે, ભ્રાંતિ વિચ્છેદ્રો, પૂર્ણ કામી, કુટિલ મ્હારી ગતિ, ના જીવા તેપ્રતિ, આપ આરાધને, હું રહું છું; આપની આશ છે, વિમળ વિશ્વાસ છે, આપનું ધ્યાન, હુંં ચિત્ત ચહુ છુ. આપની સાથે છે, હામ ઘટ માંહી તરણ તારણ પ્રભુ ! આપ સાચા; અધમ ઉદ્ધારો, દોષ વિદ્યારો, સૃષ્ટિના ભાવ છે, ક કાચા
·
:
છે,
For Private And Personal Use Only
પાથ૧
યાય—૨
પા—૩
પા—૪
પા—પ
પાક