________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૨ )
કુંભકરણ રણ મધ્ય કાણા, હાર થયા મેઘનાદ; રાવણનાં મસ્તક રણ રઝલ્યાં, વિઠ્ઠલને જયવાદ; ભૂપ વિભીષણ કીધારે, રઘુપતિ ભક્ત થયા રાજી. રામતજી.૩ શુષ્ક અગી શ્રી સતી સીતાને, મળી શ્રી મહુારાજ; જગદીશની જય ઉચ્ચરે સુરગણ, સર્વ થયુ સુખ સાજ; પુષ્પક પર પ્રભુ બેસીરે, ગયા જિહાં છે નિજ માજી. રામતછ્યુ ૪ સામૈયાં શાભે શ્રી પ્રભુનાં, હેડે હરખ અપાર; સિહાસન આપ્યુ. શ્રી વિભુને, વર્તાણા જયકાર; નિરખી નારાયણને રે, ઢાષ હૃદયના જાય દાઝી, રામતણું.૫ એક પત્નીને એકજ વાયક, એકજ ઇશનું ભાણ; એક છત્રે શ્રી રામચન્દ્રનું, લે રૈયત સુખ લ્હાણુ; માગ્યા મેલા વગેરે, ગાજે હયગયવર રાજ. રામતણું. ૬ ધન્ય ધન્ય એ પુણ્ય ધરાને, ધન્ય ધન્ય રઘુકુળ રાય; એ પ્રભુનાં દર્શીન કરવાને ચાદ ભુવન નિત્ય ચ્હાય; અજીત મંગળ માળારે, લલિત છબી પર તિ લાજી. રામ.૭
āનુમાન અને સીતાની ( રામાવામાંથી) (૨૪૦) રાગ ધીરાની કાશીનેા. સતી સીતાની શાધે રે, વાનર સૈન્ય ઘણુ રખડયુ; લકામાં જઇ જોવારે, સાનુ અંતર મન પડયું;
સ કહે શી રીતે જાવુ ? વચ્ચે ઉદધિ અપાર; હીંમત નવ ચાલી કોઇની, ઓલ્યા પવન કુમાર; ભય નવ ધરા ભાઇ રે! પીડા ચિંતા મૂકો પડયું. સતી. ૧ જ્યાં સુધી હું માત સીતાની, સુધ લઇ આવું આંહી; ત્યાં સુધી અત્રે સહુ રહેજો, બીજે ન જારોા કયાંછે; પછી પ ત ચઢી કુદ્યારે, અતિગળ જેને અંગ અયું. સતી, પહોંચ્યા જઇ લકામાં પાતે, ચિત્ર વિચિત્ર બજાર; મણિ માણિકના મ્હેલ બનાવ્યા, શાલે સાનાનાં કાર; સ્વરૂપ બદલી શાધે રે, ઘણું ઘણું આથડવુ પડયું. સતી, ૩
२
For Private And Personal Use Only