________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩)
ફરતે ફરતો જેતે જેતે, ગયે બાગને ઠામ; અશોક નીચે ઈશ્વરી બેઠાં, ટણ કરે મુખે રામ, વિરહવડે વલ્લભને રે, દુખના ડુંગરે ચિત્ત ચઢયું. સતી. ૪ વૃક્ષ ઉપર ચઢીએ વજગી, વીંટીની નાખી નિશાની; પડી સીતાના કર પલ્લવમાં, શ્રીમુદ્રિકા અહિંસાની ? સીતા મનમાં વિચારે રે, નદી આજે સ્વનિ ફળયું. સતી. પ ઝાડ ઉપર જ્યાં જુવે જાનકી, જોયા કે કપીશ; અરે ભાઇ ? તું કયાંથી આવ્ય, કપિવર સાચું કહીશ. મોહનનું મન માન્યું રે, રન હવે આ ક્યાંથી જડ્યું. સ. ૬ સાંભળશે માતાજી સીતા, હું રઘુવર દાસ; ઇશ મુદ્રા લઈ આપની શોધે, આ આપની પાસ; અજીત સુખ દુ:ખ સહીએ રે, કહે સીતાજી દેવનું ઘડ્યું. સ. ૭
हनुमाने करेलो बागनो नाश (रामायणमांथी) (१४१)
- રાગ ધીરાની કાપીને. વજ અંગ વળી વદિઓરે, શેક કરો મા? કરશે નહીં; ધાર્યું ઘણુંનું થાશે રે, દશમુખ દુઃખી થાશે સહી; જે કહે તે લંકાને બાળું, રેળું રાવણ રાય; અહીંના સહુ શૂરા સંહારૂં, એવું બળ મુજ માય ? પણ પ્રભુની છે આજ્ઞારે, હાલ શોધ કરી આવે જઈ. વજ. ૧ એવું મન નવ લાવ માતા ? હશે હરિ વન એક; લાખે શૂર ચઢીયા સહાયે, મુજથી ઇષ્ટ અનેક; નિબળ હું તે સૈથી રે, આવ્યું છું જે આજ અહીં. વજી રે દાનવ દેવ ડરે સહુ મુજથી, થર થર પૃથ્વી થાય; ભડ શત્રુમાં બાથ ભરું તે, કાપો કરૂં કટકાય, થોડા દિનમાં થાશે રે, શ્રી પ્રભુ કેરે ભેટે અહીં. વજ. ૩ આવ્યા બહુ આઘેથી માટે, ભુખ લાગી છે ભારે; ફળ કુલ ખાવાં ફાલ્યાં કુલ્યાં, તકાશી જોયું ત્યારે અમુલ્ય બાગ અવલેક રે, મહે કે કુલડાં જેની મહીં. વજ.૪
For Private And Personal Use Only