SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૧ ) કંઈ તલવારો લઇને તીક્ષણ, કને હાથે માન; કઇતા હાથે ગદા માવે, કે હૃહીયા કે કાણુ અંજની સુત પર આવીયે, તુરંત રાક્ષસે પાડી તરી. માર્યાં જ્યાં. ૨ રક્ત નત્ર કર પૃથ્વી પછાડી, વાળી કછાટા વીર: ગરૂડ પડે જેમ પન્નગ ઉપર, તેમ ચઢયા એ ધીર; કે કુટયા કઇ પીઢયાર, લાલ હાડકાં કીધાં લઢી. માર્યા જ્યાં. ૩ રંગવાળી રાક્ષસ ઉઠીને, કરતા પૂર્ણ પ્રહાર; હાથી હઠે નહી કાઇ પ્રકારે. મળતાં ફુલના મારે. હનુમાન તેમ નથી હુતારે,જીમી કરે મુષ્ટિની ઝડી. માર્યા જ્યાં.૪ ઠાર થયા કઈ તેજ ઠામ પર, ઘાયલ થયા ગભરાઇ; રાવણ આગળ રાડ પાડીકે, હુડે ન વાનર ભાઇ હવે અમે શુ કરીએ રે ? સૈન્ય ગયુ સવે આખડી. માર્યાં જ્યાં.૫ હનુમાન રાવણ પાસે આવ્યા. પૂછે રાવણ રાય; ખેલ કષિ ! તુજ મૃત્યુ જગમાં, કઈ રીતેથી કરાય; પિવર્ ઉત્તર આપેરે, કથા તૈલ પુછે છે જડી. માર્યા જ્યાં. ૬ તેલભરી પુરની ગાડીએ, બાંધ્યું હનુમંત પુછ; સળગાવ્યું ને કુઘો હનુમાન્, ખાળી લકા તુચ્છ, અજીત કહે સિન્ધુમાંરે, અન્તે પડી કાઢી હડી; માર્યાંજ્યાં. રાવણનોરાનય. ( રામાયણમાંથી ) ( ૯ ) રાગ ધારાની કાપીનેા. રામ તણુ' દળ ચઢીયુ રે, ગગન મંડળ ગયું ગા”; પટી કુટિલ કકળીરે, પીડાણા પામર પાછું; સત્ય પક્ષનાં રણ સંગ્રામે, વાનર ચઢીયા વ્હાર; સિન્ધુ ઉપર પાળ બાંધીને, પહેાચ્યા સાગર પાર; રાવણ પણ રણ ચઢીયારે, ધરા રારાથી રહી છાજી. રામતણું. ૧ ચાન્દ્રા ઘુમે ભાલા ઝાલી, તિર્ધર કર તલવાર; કેક રથા કૈક ગુજારૂઢ અતિયાળા અન્ધાર; મારો મારે મુખથીરે, એટલે એક એકને બાઝી. રામતણું, ૨ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy