________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
મનહર આપની મૂતિ, હૃદય દરબારમાં મહારા; પ્રતિષ્ઠા પ્રેમથી કીધી, ગણેલી પ્રાણ પ્યારી છે. છુટી. ૨ તમે માતા તમે પિતા, સગાં-બાંધવ પ્રભુ પ્યારા; વિસારૂં શી રીતે તમને, દુ:ખદ દુનિયા ધુતારી છે. છુટી. ૩ જગતના જે દીસે નાતા, બધા તે નાશવાળ છે; તમે સાથે છબીલા છ ? અલ્હારી દોસ્ત-દારી છે. છુટી. ૪ જમાવો ના હવે અમને, ભર્યો ભવસિંધુ વિષ જળથી; અછત આનંદના સાગર,-પદે અરજી અહારી છે. છુટી. ૫
ગઝલ.
મને શું ? કામ દુનિયાનું, પ્રભુજી પ્રાણ પ્યારા છે; એ ટેક. પ્રભુની ભક્તિમાં આખી, ઝુકાવી જીદગી મહારી; હૃદયના સ્નેહીમાં સુખ છે, બીજે સુખના ઉધારા છે. હુને. ૧ ભલે દુનિયા કરે નિંદા, કશી તેની નથી પરવા; મધુરી સામ્ય મૂર્તિમાં, હૃદયભાવ ઉતાર્યા છે. મહુને. ૨ પ્રભુને પાયમાં સુખ છે, બીજે જાણ્યું જરૂર દુઃખ છે; રસના પૂર્ણ સાગરને, મધુરા મિત્ર ધાર્યા છે. મહુને. ૩ ગઈ મરવા તણું ભીતિ, ગઈ જગ જાળને છતી; પ્રતીતિમાં પડી પ્રીતિ, મુખે હરદમ ઉચ્ચાર્યા છે. મહુને. ૪ હવે બીજું નથી ગમતું, પ્રભુ પદ માંહી મન રમતું; ડગાવ્યું દીલ નથી ડગતું, અજીતવિષ નિવાર્યા છે. મહુને. ૫
મંરિરાજીરાવને છે. (રામાયણમાંથી ) (૨૨૬).
રાગ-ધીરાની કારીને. રાજા રાવણ સાંભળે રે, બેલી રાણી મદદરી; જગત જનેતા જાનકી રે, કુડમતિ એથી આપે કરી;
For Private And Personal Use Only