________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) જૂઠામાં જૂઠી છે જગમાં, પરનારીશું પ્રીત; કઇ પુરૂષ એમાં ન કમાયે, થાય વળી વિપરીત જઈ રઘુવરને જાતે રે, આપ હજી એ દિલ કરી. રાજા રાવણ. ૧ હેય જગતમાં રાજા જેવા, એવી થાય પ્રજાય; તમને દેખી શીખશે બીજા, થાશે અતિ અન્યાય; પ્રજા પ્રજાને ખાશે રે, જુવિચારી નાથ ? જરી. રાજા રાવણ ૨ શ્રેષપુરૂષ જે રીતે વર્તે, અન્ય તણી તે ગત્ય; ભગવત પોતે મુખથી ભાખે, સ્વામી કહું છું સત્ય; લંકાના થઈ ઈશ્વર રે, અનીતિ આવી કેમ?આદરી. રાજા રાવણ. ૩ કલંક લાગે કુળને પહેલું, અપકીતિ બહુ થાય; માન્ય પુરૂષમાંથી મોટાઈ, જરૂર ઉડી જાય; આપ સદા સમજુ રે, શીદને જાપર મૂકો છરી, રાજા રાવણ-૪ કઈ સ્તવન કઈ હામ કરે છે, કઈ સાધે વન જેગ; સદુકીતિને સારૂં શાણુ, અતીવ કરે ઉદ્યોગ: એ કીતિ પરહરવા રે, શાને નિર્મળ વૃત્તિ ફરી? રાજા રાવણ.૫ વળી વસુધામાં થાશે થેડી, સતી સીતા સમ નાર; પૂજન કરીને ક્ષમા માગી લે, સેપે રામને સાર; નહી માનો તે લેશે રે, ભાતું સ્વર્ગ તણુંજ ભરી. રાજા રાવણ.૬ અભિમાનથી અંધ રાવણ, બળાણી છે બુજ; સમજાવ્યા સમજ્યો નહિ પોતે, પડી ન કાંઈ સૂજ; અછત કહે શું સુધરે રે ? ઈશ્વર માથે કીધા અરિ. રાજા રાવણ.૭ रावणनोमंदोदरीनेजवाब (रामायणमांथी ) ( १३७ )
રાગ-ધીરાની કાપીને. દશધર એ અવસરે રે, ઉચર્યો સાંભળ મૂઢ મતિ ? દીલ જાણે હું કહી રે, પણ અક્કલ તલભાર નથી. જે મહારે દશ મસ્તક મહેતાં, દશરથ સુતને એક; બળવંતા વીશ હસ્ત બીરાજે, છે એને બે છેક; બુદ્ધિ બરાબર મુજમાં રે, રામ વિષે રતિ એક નથી. દશકંધર
For Private And Personal Use Only