________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) સદા સુખ સિંધુ છનવર છે, નઠારું વિશ્વ નશ્વર છે; દુઃખાબ્ધિ મોહ દસ્તર છે, પ્રભુ પંથે પ્રવાસી છું. મને. ૨ ન માગું મેહ કે માયા, ન માગુ વિશ્વની છાયા; ન માણું કામિની કાયા, વિશદ વૈરાગ્ય વાસી છું. મને. ૩ યાલિત રસવંત વન છે, ચલિત ધન ધામને તન છે; વિષય સુખનચલિતક્ષણ છે,ત્રિવિધ તાપેથી ત્રાસી છું. હુને. ૪ હવે માયા પ્રભુની છે, હવે કાયા પ્રભુની છે; હવે છાયા પ્રભુની છે, અછત પંથે હુલાસી છું. મને. ૫
કમુરાર. (૩૨)
ગઝલ. શરણ આ પ્રભુ ? હા, હવે માયા ઉતારે ના?-એ ટેક. જગતના તાપથી ત્રાસી, હમારા દ્વારમાં આવ્યું; ગણીને આપને બાળક, કરો દૃષ્ટિથી જ્યારે ના ! શરણ. ૧ અધમ ઉદ્યાન મહે ત્યા, તહારે આશરે માગ્યો; તહાર પાય હુ લાગે, હવે મેહનજી! મારે ના-શરણ. ૨ તપ્યાં અંતઃકરણ તાપે, ઉગાર્યો ત્યાં થકી આપે નથી રાજી થતે પાપે, હવે બીજાની ધાર ના –શરણ. ૩ શરણ છે આપનું સાચું, બીજું માન્યું બધું કાચું બીજાને કેમ? હું યાચું, હુને બોજા કરાર ના –ારણ કે તમારી છાયથી મહેટા, નથી તહેને કદી તણા; જગતસુખ પાણી પરપોટા, અજીત બોજા ઉચ્ચારો ના?-શરણ ૫
પ્રયાગી. (૨૪)
ગઝલ. છુટી ગઈ આશ દુનિયાની, મહુને આશા તમારી છે. એ ટેક. તમારા પ્રેમની ખાતર, સુકાવી જીંદગી આખી; ખલકના સર્વ પ્યાલોની, રસૃતિ સઘળી વિસારી છે. છુટી. ૧
For Private And Personal Use Only