________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૦ )
આમમરા, ( ૨ )
ગઝલ.
સુજ નાથની કાઈ ખબર, મુજદ્વાર આવી લાવજો, ને તે ખબર લાવ્યા વગર, મુજ આંગણે ના આવશે મ્હારૂ` હૃદય તલસ્યાં કરે, યાદી વિના મુજ નાથની; ને એ હૃદય સુંદર થવા, પીયુની ખબર અહી લાવજો ર મુજ નેત્ર તે તલસ્યાં કરે, ને વાટડી જોયાં કરે; નેત્રા મધુર ઠંડાં થવા, પીચુની ખબર અહી લાવજો.
મુજને વીતે જે વિશ્વમાં, તે અન્યને વીતા નહી; મ્હારા ઉપર કરૂણા કરી, પિચુની ખબર કોઈ લાવજો, વિરહે ભરેલી વેદનાની, કેાણ ! જાણે વાતડી; નિ`ળ વિસામો વાતના, પિયુની ખથ્થર કોઇ લાવજો.
આહારચંદ્રિા ( ૨૦ )
ગઝલ.
આકાશમાં ઉડી રહી ચિત્ત, ચારતી આ ચંદ્રિકા; કામળ કિરણથી સ્પર્શતી તે, આપ વિણ ગમતી નથી: ૧ આવી શરદની રાતડી, દીલ પીગળ્યાં સહવાસીનાં; સહવાસની સુંદર ઘડી તે, આપ વિણ ગમતી નથી. ૨ કાદંબરી કાવ્યામૃતા, હર્ષાવતાં રસવંતને; એ ગ્રંથની આલાચના પણ, આપ વિણ ગમતી નથી. ૩ મૃદુતા ભરી જગની મઝા, આપે ભલે સુખ વિશ્વને; તે તે મઝા મુજ અંગમાંહી, આપ વિણ ગમતી નથી. ૪ આવું તçારા દ્વારમાં, મરણાંત ના પાછી હું; આ વિશ્વની માયા બધીએ, આપ વિણ ગમતી નથી.
For Private And Personal Use Only