________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) ચંદ્રવરૂપ. ( ૨૧ )
ગજલ. શૃંગારને રક્ષામણિ, વિરહી તણે છે દિનમણિ
સહવાસીને અમૃતમણિ, ગગને ઉગ્યે આ ચંદ્રમા. ૧ કામીતણે મસ્તકમણિ. શંકરતણે ચૂડામણિ
શણઘારને માંધો મણિ, ગગને ઉો આ ચંદ્ર છે. ૨ મોતી તણું શુભ હારના, મથે નવલ નાયક મણિ;
કંદપને કમનીય મણિ, ગગને ઉગ્યે આ ચંદ્ર છે. ૩ મણિ મૃદુલ કંદરા તણે, મણિ રમ્ય પક્ષી ચકેરને;
સહુ સુભગવસ્તુ તણે મણિ, ગગને બિરા ચન્દ્ર છે. ૪ છે ભાગ્યમણિ જન ભાગીને, શેભા સુભગ સલ્લામણુક સહુ રત્નને ચિંતામણિ, ગગને બિરાજ્યો ચન્દ્ર છે. ૫
સ ચંદ્ર, (૨૨)
ગજલ. છે સૂર્ય કેરી પાસમાં, માટે સુકાણે પંક છે; દેખાય છે કિરણે વિષે, જે સ્પષ્ટ છે આ ચન્દ્ર છે. ૧
લક્ષ્મી સમીપ નિવાસ છે, એથી વિમળ તનુ ધાર; શશ સાથે લઈને જે ફરે, ભગવાન તે આ ચન્દ્ર છે. તે
શીલા ઉપરને સિંહ છે, ઘનઘોર વનને હસ્તિ છે. શુભ રાજ્ય કે રાજવી, ચિત્ત ચોરતે આ ચન્દ્ર છે. ૩
તિમિરે છવાયા માર્ગને, ખુલ્લા કર્યા નિજ હસ્તથી વિર્યા ભૂમિપર મેતીડાં, ચિત્ત હેરનારે ચન્દ્ર છે.
મહારૂં દદય મધુરૂં કર્યું, મહારું શરીર કમળ કર્યું; મુજ આંગણું પાલન કર્યું, એ પ્રેમ ભાજન ચન્દ્ર છે. ૫
For Private And Personal Use Only