SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૭ ) આભાર. ( ૧૧૩) ગઝલ. રાખી છુપી પણ ના રહીં, આરાક તણી પ્રીતિ હુવે; આવી ઉભા તુજ આંગણે, દિલ ચાહ્ય તે કરજે હવે. મ્હારે બીજું ખાવુ નથી, મ્હારે બીજે જાવું નથી; આવી ઉભા તુજ મારણે, દિલ ચાહ્ય તે કરજે હવે. લેવા તણી પરવા નથી, રહેવા તણી પરવા નથી; તુજ દ્વારમાં આવી ઉભા, દિલ ચાહ્યું તે કરજે હવે. હે તા જણાવ્યુ. વિશ્વને, મ્હારા પ્રભુ મ્હારા પ્રભુ; ને હુંય પણ મુજ નાથના, દિલ ચાહ્ય તે કરજે હવે. દિલ ચાહ્ય તા ગન ઉપર, તલવાર કેરા ઘાવ કર; યા તા ગજથ્ય ગુજાજે, દિલ ચાહ્ય તે કરજે હવે. અન્યત્રતેશીઆત્મા. ( ??? ) ગઝલ. જા ! જા ! હવે ચાતક ખીજે, પિચુ શબ્દ ત્યાં જઇ એલજે; મુજ આંગણે આવીશ નહિ, બીજે ગમે ત્યાં મેલજે ! ૧ મ્હારૂં હૃદય ગભરાય છે, જાણે જરૂર જીવ જાય છે; આંબા ઘણા ઉદ્યાનમાં, પિયુ શબ્દ ત્યાં જઇ મેલજે? ૨ છે વજ્રના કરતાં કહ્યુ, હૈડું નથી ફાટી જતું; વિરહે ભર્યાં મુજ કર્ણ છે, પિયુ શબ્દ બીજે બેાલજે. ૩ આકાશથી વૃષ્ટિ પડે, ને દેવ દુદુભિ ગડગડ; ત્યાં જા ! ભલા સારૂ થશે, પિચુ શબ્દ ત્યાં જઈ માલજે ! ૫ મ્હારા પ્રિતમ પરદેશ છે, મ્હારૂય મન પરદેશ છે; બીજી સખીના દ્વારમાં, પિયુ શબ્દ જઇને એલજે ! For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy