SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૩). વાટન. (૦૫) ગઝલ. સુખમય તહારા શરણમાં, ગુરૂદેવ ? સઘળું સારું છે; દુ:ખમય જગતના યોગનું, પાનું બધુંય નઠારું છે. ૧ જે દર મહારાથી હતો, તે આજ જા પાસમાં ચંચળ હતું જે ચિત્તડું, થયું તે ખલકથી ખારું છે. ૨ મુજ દેહમાં જે દેવ છે, તે નિખ તતખેવ છે; સુખદા તહારી સેવ છે, ચિત્ત મંદિરે ધન ચારૂ છે, ૩ મુજ રોગ સવ શમી ગયે, દદી હવે સાજો થયો ચિત્તાર નાથ મને ચહ્યો, પ્રભુ રૂપ લાગ્યું ખારૂં છે. ૪ ઉત્તમ હીરો કર આવીએ, પાપથી પ્રાણ બચાવીએ; લગની પ્રભુમાં લાવીએ, અજીતાબ્ધિ મન મૃદુ મહારૂં છે. ૫ પ્રેમમુદ્રા. (૦૬) ગઝલ. ઘાયલ બન્યું છે અંગને, વચને મૃદુલ વદતાં નથી, બાપૂ? નથી આ દર્દ પણ, વાગી કટારી યારની. નેત્રો મધુર જોતાં નથી, ને દૃષ્ટિ પણ કી થઈ પુષ્કળ વહે છે આંસુડાં, પેખે ? કટારી પ્યારની. પાયે વિહારણ નવ બને, થરથર ધ્રુજે છે વૃદ્ધવત; નથી શક્તિ દર્શાવી હવે, પેખે? કટારી યારની. નથી કાર્ય કરતું વિશ્વનું, સશાસને પડતું નથી, ચંચળ અગર મન સ્થિર નથી, પેખે! કટારી પ્યારની. ૪ આવે ઉગારે બાપજી ?, ઇલમ નથી બીજ કરો ઉદ્ધારનું તુજ હાથ છે, પેખે કટારી પ્યારની. ઉદ્ધાર કરાયા જ નથી , તુ નથ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy