SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૪) શરમવા . (૧૦૭). ગઝલ, પાણી વિષેય ડુબાવતાં, આત્મા અહારો ન મરે ડુંગર થકી ગબડાવતાં, આત્મા અહુરે ના મરે. શો થકી સંહારતાં, આત્મા અમર તે ન મરે પાવક થકીય પ્રજાળતાં, આત્મા અલ્હારે ને મરે, ૨ સર્વ સુખને સિંધુ છે, જગ સાખ્ય જેનું બિંદુ છે: બિંદુ વડે સિંધુ બહ૬, કદી ના મરે ? કદી ના મરે !! ૩ વાયુ કદી ન ઉડાવતે, પૃથ્વી કદી નથી દાટતી; નથી સૂર્ય દેવ પ્રકાશતે, તે આત્મ કદીયે ના મરે, ૪. અવિનાશી છે ? અવિનાશી છે? ?, મિથ્યાત્વ દીલનું દૂર કરે; આદિ નથી નથી અંત એ, આત્મા કદાપિ ને મરે વિનાશીગ્રામ. (૨૦) ગઝલ. જૂઠ કદી વદત નથી, જૂઠા પથે નથી ચાલત; અસદાત્મ જનથી એ મરદ, દીલમાં કદાપિ ના ડરે. પત્થર પ્રમાણે માનતે, પકવ્યને દીલમાં સદા; પરદાર માતા જાણતો તે, ના કદી દીલમાં ડરે. ૨ પર પ્રાણુને દુ:ખ દે નહિ, સેવા કરે છે સ્નેહથી, આત્મા ગણે પર આભને, તે યમ થકી પણ નવ ડરે. ૩ ધાતા મુવે ને દયેય છે. જ્ઞાતા મુ ને ય છે; દાતા મુને દેય છે, એ યમ થકી પણ ના ડરે ૪ નિભય પ્રદેશે ચાલતે, નિર્ભય બનેલ આદમી; નિર્માન મેહ નિ:સંગ એ, મરદ જન કદી ના મરે. ૫ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy