SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૨ ) તુચ્છતસામુહ. (૨૨) ગઝલ. સંસારના સુખથી અધિક, મહારે તમહારું કામ છે, મુજ દેહને ઇંદ્રિય થકી, પ્રભુ? આપનું વધુ કામ છે. ૧ સંસારના તાપે તપે, આ તહારી શરણમાં સહુ તાપ શાંત પમાડવા, હારે તમહારું કામ છે. ૨ વ્યાકુળ બને છું વિધથી, નથી અન્ય મહારે આશરે લજા હવે તે રાખવા, હારે તહારું કામ છે. મિથ્યા જગતનાં માનવી, સંતાપ આપે અવત; એ તાપ પાપ શમાવવા, મહારે તમારું કામ છે. કામાદિ અરિને કાપવા, ભવસિંધુને તરવા બદલ; મુજ આત્મ તત્વ ઉદ્ધારવા, મહારે હારું કામ છે. વિતર. (૨૪) ગઝલ. વાણું વિમળ વદતે છતે, ભવસિંધુ કેરો પાર જા ; કરણે વિમળ કરતે છતે, દુ:ખસિંધુ કેરી પાર જ ?. ૧ અંતર તણું તજ આપદા, ગુરૂદેવ કેરો શિષ્ય થા ; જ્ઞાનપ્રકાશ કરી તથા, અજ્ઞાન કેરી બહારે જા ?. ૨ સુર દૈત્ય સંગ્રામ છે, ભીડવી વટે ત્યાં હામ છે; ગુરૂ શરણ કેરું કામ છે, પ્રભુની અહીં લડવાર ના ?. ૩ મન અશ્વ કેરી વારી છે, ભય હાર મધ્યે ભારી છે; દુનિયા તણું દરકારી છે, દીલમાં હવે હુશિઆર થા ?' ૪ તલવાર લે ગુરૂ જ્ઞાનની, સંહાર જ અજ્ઞાાનની; ધર ઢાલ ધીરજ ધ્યાનની, અજીતાબ્ધની સુખદા કથા. ૫ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy