________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૧ )
મુવરન. (૧૦)
ગઝલ. ચંચળ જગતના સંખ્યથી, પ્રભુ ? આપને અતિ ચાહું છું વનિતા તણું પણ વહાલથી, હું આપને અતિ ચાહું છું ૧ મલકી રહી આ માનુની, યવન ભરેલી ભામિની,
છે વિશ્વની છેલ્લી મતા, એથી અધિક પ્રભુ? ચાહું છું. ૨ મુજ મંદિર માં ઘણાં માણક અને મોતી ભર્યા એથીય પણ આંધકી રીતે, પ્રભુ? આપને હું ચાહું છું. ૩ મિત્રો અને પુત્રો બધાં, આ વિશ્વ તરૂનાં પુષ્પ છે;
પણ એ બધાં પુષ્પો થકી, હું આપને અતિ ચાહું છું. ૪ તુજ ચાહના માટે હવે, મુજ જીવનનું સાહિત્ય છે; સંસારના શૃંગારથી, હું આપને અતિ ચાહું છું. ૫
૧
જ્ઞાનવાધિ. (૨૦૨)
ગઝલ. હું બાહ્ય સ્નાન તજી અને, જ્ઞાનામૃતોએ નાઉ છું; ઈશ્વર તણું શુભ દેશનાં નિર્મળ જળમાં હાઉં છું. કામાદિ પંચ પ્રકારની, લાગી મલિનતા ક્યાંરની;
એ સર્વ પંક વિધારવા, નિર્મળ જળમાં નહાઉ છું આભા ઉપર વળગી સખત, વિષમ જવાની વેદના; એ વેદના સંહારવા, જ્ઞાનામૃતએ નહાઈ ' લાગી જૂદાઈ નાથની, એ ગંદકી દુ:ખદાઈ છે; દુધ એ દૂર ટાળવા, જ્ઞાનામૃતએ નાઉ છું. નહિ બાહ્યજળ પાવન કરે, પાપ અપાવન પ્રાણીને, દુષ્પાપ દૂર થવા બદલ, ગુફાન જળમાં નહાઉ છું.
For Private And Personal Use Only