SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) મનોવિજાઈ. (8) ગઝલ. ગુરૂ જ્ઞાનની પરવા નહી, વાચાળતા ત્યાં શું કરે ; ઈશ્વર પદે આશક નહી, માશુક બિચારી શું કરે. ૧ હારી સીલીકમાં શુન્ય છે, દમડીય પણ નાણું નહી; લખવા બીરાજ્યા નોકરે, નેકર બિચારા શું લખે . ૨ ચરી પાળતે દર્દી નથી, નિર્મળ દવા ખાતે નથી; એ મૃત્યુ બહાલા દર્દીને વૈદે બિચારા શું કરે?. ૩ નથી પાપથી બહીત જરી, ડર છે નહી દીલડા વિષે પિથો પુરાણું વાંચવા, તુજ ઘેર આવી શું કરે ?. ૪ તું પાપથી ડરતે રહે-ને સંતની આજ્ઞા વહે; ધ્યાતા ગયા છે દયેયમાં, જમ આવી અંતે શું કરે ?. ૫ મુકુન. (૧૦૦) ગઝલ. હરતાં અને ફરતાં પ્રભુ ?, હારા ગુણે હું ગાઉ છું. આનંદમય ઉદ્યાનમાં, ગંભીર ગુણ તુજ ગાઉં છું. ૧ મિત્રો તણું મંડળ વિષે, હાસ્યાદિ પિગ્ય પ્રસંગમાં; બધી અન્ય વાત વિસારીને, હારા ગુણે હું ગાઉં છું. એકાંત પણ જ્યારે મળે, ત્યારેય પણ તું સાંભરે; વારે વહે વિરહાશ્રુનાં, હાગ ગુણે હું ગાઉં છું. ૩ ડાલી રહી પરિમલ ભરી આ પુષ્પવતી વિલિકા તેમાંય તુજ મીઠું નજર, નીરખી હને હું ગાઉ છું ૪ ઉચે સ્વરે નીચે સ્વરે, સંગીતના શુભ રંગમાં ગદ્ ગદ્ સ્વરે ઘેલો બની, હું આપના ગુણ ગાઉં છું; ૫ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy