________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૯ ) વિશ્વવાદિ. (૭)
ગઝલ.
આ વિશ્વ સુખની વાટિકાનાં, સેવ્ય નભશે ક્યાં સુધી ? આશા તણી ઝાકળ ટપક, રહેશે મધુરી કયાં સુધી . ૧ પાણી ઉપર પરપોટડા, નાના પ્રકાર જણાય છે;
એ મોતીડાની માલિકા- ભાઈ? નભશે કયાં સુધી. ૨ સંધ્યા સમે આકાશમાં, પચરંગી ફુલડાં પાથર્યા; પણ એ ફુલોની માહિતી, એ ભાઈ? ટકશે ક્યાં સુધી?૩ બધી જઈ વેરાનમાં, સૂકાં તૃણની છાપરી;
બળતી અગનની જવાળમાં, એ પર્ણકૂટી કયાં સુધી?. ૪ ના? ના? કુલાતે ભાઇ? તું, આ નાશવંતો વાટિકા; દેખાય છે ઘડી બે સુધી, પણ તે ટકેજી કયાં સુધી ?. ૫
સુિણ. (૨૪)
ગઝલ. વળગી હુને ક્યાંથી અરે છે. આ ક્ષણિક સુખની કામિની; તું બેલ? મારા બાંધવા ?, આ ચાર દોરી ક્યારની ?. ૧
સરજ ઉગ્યો છે એક ગમ, ને બીજી તરફ છે ચંદ્રિકા:
લત લાગી તે મધે હુને, તું બેલ ? બાંધવ ? ક્યારની૪.૨ નયને વડે નાચી રહ્યો, અંતર વડે આશક થયે; . આશક અને માશુક તણી, પ્રોતિ કહે છે ક્યારની?. ૩ ચાલે વસંત સુધા સમી, હેરી રમે પ્રિય યારીથી,
એ રસ તણું સુંદર ઝલક, ધારી ગણી છે કયારની એક પ્રેમે ઝુલાવે પ્યારીને, વારો હને ફુલાવતી, કેવળ કનકની સાંકળી, ઝુલ આપતો તે ક્યારની ? "
For Private And Personal Use Only