________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(i૭૩) ધનને મેળવવાના ધંધા કર્યા હે પ્રાણુ; એક પલક નહી નવ થ.
હારે. ૨ છેલ બનીને છાક મદને મમતામાં પ્રાણી; તૃષ્ણાના પૂરમાં કેમ? જાય છે વહ્યો. હા. ૩ કાતી ભરી છે મનમાં કુડને કપટ તણી; બીજાનું સુખ જઈ બળી તું રહ્યો. ત્યારે. ૪ વાંકી નજર ભરે પારકી વનિતા પ્રત્યે પાપરૂપ પાણી માંહી બી ગયો. હારે. ૫ જીવ ? અભાગી ?? હવે આળસ તજને તનથી; લાખેણે ભવ હારે ચાલતે થયે.
હા . ૬ સંતની શીખામણ સાચી દરીયામાં રાખી તેને; અજીત માનવ દેહ દેવે ચહ્યો.
હારે. ૭
અનુભવવો. (૨૦)
ભજનમાર્ગ-રાગ. શૂન્ય શિખર પર ચઢી મહારી સુરતા શિખર પર ચઢી.જી.ટેક. મોભ મળે નહી વળી મળે નહી, માપ વગરની મઢી રે...જી; બકરી બેલે શબ્દ ભયંકર, વાઘણુ ભયથી હઠી. મહારી. ૧ ઉદર સર્પને ખાતે ચા, રવિ છતાં રજની પડી રે...જી. સે સો ઘર બદલીને અંતે, સતી પતિ સાથે લડી. મહારી. ૨ વણુ અક્ષરના મંત્ર મનેહર, પંગુએ કાઢી હડી રે...જી. કીડ બાઈ કુંજરને ગળી બેઠી, મૂરખને ગમ પડી. મહારી. ૩ અનુભવી જન પાકા અથડાણ, સાકરની થઈ ખડી રે...જી. એક વસ્તુ ગઈ અનંત રૂપમાં ડૂબી ગઈ તુંબડી. મહારી. ૪ સકળ શાસને મુંગે બોલે, નિર્દોષી કર–કડી રે...જી. ચરણ વગર આખા વનમાંહી, પુરૂષ રહ્યો આથડી. મહારી. ૫
For Private And Personal Use Only